________________
રા તિહઝાલી કરવાલ, ૩૮ બાંધી હથીયારસાહમે તે આજે પ્રથમ તુંકારે ભરત બોલાવ્યો કાંઈ હણાવે સુભટની ઘાટા, આપણુ કીજે યુદ્ધ બે કાટા. ૩૯ કઈ બીજાનું ઈહાં નહીં કામ, ફેકટ બીજાનાં ફેડ કાં ઠામચઢીયે આપણે અવધ જ રાખી,સુરનરકેડી કર્યા તિહાં સાખી. ૪૦ બેહને શરીરે રહ્યાં બેહુપાસા તિહાં સુર નર જેવે તમાસા, ભરત બાહુબલ અધિક દીવાજે, બેઉને શિરછત્ર મુકુટ બિરાજે. ૪૧ ભરત બાહુબલ સાહમાં બે ભાઈ, શશિ રવિ સરિખા રહે થિર થાઈ, નિરખી સુરનર રહે સહુ અલગા, દણિયુદ્ધમાં પ્રથમજ વલગા. કર નયણશું નયણાં મેલીને જૂએ, ભરતની આંખે આંશુ તે ચૂએ જિમ ભાદરવે જલધર ધારા, જાણે કે કૂટા મોતીના હારા. ૪૩ હાર્યો ભરત ને બાહુબલ છે, ત્રિભુવન માંહે થયો વદિત; બાલે બાહુબલ બંધવ પ્રીતે, બીજું યુદ્ધ કીજે શાસ્ત્રની રીતે. ૪૪ નરહરિનાદ ભારતે તિહાં કીધે, શબ્દ તે સઘલે થયે પ્રસિધ્ધ રણની ભૂમિલગે રહ્યાં તે ગાજી, ગયવર ગહગહ્યા હણ હણ્યા વાજી. ૪૫ ગડ ગડ ગાજે બાહુબલ વેગે, હરિનાદ કીધે તિહ તેગે, દશે દિશા પૂરી નાદને છંદ, ત્રિભુવન કરે તેને છે. ૪૬ સમુદ્ર જલ હલ કલેલે ચઢિયા, જાણે ત્રિભુવન એકઠા મલિયા હાથી હલલિયા હયવર હણ હણિયા, નાદ સુણીને સુરનર રણુજણીયા. ૪૭ ભીમ ભુવન થયું તે જિહારે, ભરત વિમાસે મનમાંહે તિહારે, એહ અતુલી ખેલ મહાબલ પૂર, એહ સમેવડ બીજે નહી ઘેર. ૪૮ જાતે દહાડે દેશવટે દેશે, રિદ્ધિ અમારી ઉલાલી લેશે; ભરતને મેઢે ઢલી તિહાં શાહી, બેલે બાહુબલ સાંભળે ભાઈ. ૪૯ ભૂજા યુદ્ધ કીજે હવે ભારી, અમે નમાવું બહ તુમારી, એમ સુણીને ભરત ભૂનાથ, વેગે પસાર્યો પિતાને હાથ. ૫૦ બાહુબલવંતે મુજબલ બાંહ, ષટ્ટ ખંડ પૃથવી ઝાલે ઉછાહ કમલ તણ
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org