________________
સિવ, અસિવસીમ સિવં ભવતુ સ્વાહા. ૩ ઉપસર્ગી ક્ષય યાંતિ, છિદ્યતે વિજ્ઞવલ્લય, મન: પ્રસન્નતામેતિ, પૂજ્યમાને જિનેશ્વરે ૪ સર્વમંગલમાંગલ્ય, સર્વકલ્યાણકારણમ; પ્રધાન સર્વધર્માણાં, જૈન જયતિ શાસનમ. ૫
અથ સામાક લેવાની વીધી.
૧. પ્રથમ ઉચે આસને પુસ્તક પ્રમુખ મુકવું, ૨ શ્રાવક શ્રાવિકાએ કટાસણું મુહપત્તિ અવળે લઈ શુદ્ધ વસ્ત્ર જગ્યા પુંજી કટાસણ ઉપર બેસવું, ૩ મુહપત્તિ ડાબા હાથમાં મુખ પાસે રાખી જમણે હાથ થાપનાજી સમુખ રાખી એક નવકાર ગણો પછી પંચિંદિયને પાઠ ભણો.
અથ પંચિંદિય. પંચિંદિઅ સંવરણે, તહ નવ વિહુ ગંભ ચેર ગુત્તિ ધરે, ચલ વિહ કસાય મુકો, ઇઅ અઠ્ઠારસ ગુહિં સંત્તો ૧. પંચમહબ્રય જુત્ત, પંચવિહાયાર પાલણ સમચ્છે; પંચ સમિઓ તિગુત્તો, છરીસ ગુણો ગુરૂ મજઝ-૨. (ત્યારપછી ખમાસમણ દેવું)
ઈચ્છામિ ખમાસમણે વંદિઉં જાવણિજજાએ નિરિસહીઓએ મથુએણુ વંદામિ. (ત્યારપછી ઈરિયા વહિઆને પાઠ ભણવે.)
અથ ઇરિઆ વહિઆ. ઈચ્છાકારેણ સંદિસહ ભગવત્ ઈરિઆ વહિય પરિક્રમામિ
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org