________________
૨૦૭
જુગ જે નર નાર ! હુંસ સામ ઉવજ્ઝાય ભળે છ, તેહને જયજયકાર રે ! જીવડા ! ધરીએ॰ ।। ૧૬ !!
શ્રી સશકિતની સજ્ઝાય.
แ
સમકિત નવિ લધું રે, એ તા રૂલ્યે ચતુર્ગાંતિ માંહે ! ત્રસ થાવરકી કા કીની, જીવ ન એક વિરાધ્યા ૫ તીન કાળ સામાયિક કરતાં, શુદ્ધ ઉપયાગન સાધ્યા ! સમકિત॰ ॥ ૧ ॥ જૂઠે ખાલવાકા વ્રત લીના, ચારીકા પણ ત્યાગી ! વ્યવહારાદિક મહા નિપુણ ભયા, પણ અંતષ્ટિ ન જાગી ! સમકિત॰ ॥ ૨ ॥ ઊભુજા કરી ઉંધા લટકે, ભસ્મ લગા ધૂમ ગટકે ૫ જટા બૂટ શિર સુૐ જૂઠે!, વિષ્ણુ શ્રદ્ધા ભવ ભટકે ।। સમકિત૦ ૩ ૫ નિજ પરનારી ત્યાગજ કરકે, બ્રહ્મચારી વ્રત લીના સ્વર્ગાદ્રિક યાકો ફલ પામી, નિજ કારજ નવિ સિધ્યા ! સમકિત॰ ॥ ૪ ॥ બાહ્ય ક્રિયા સખ ત્યાગ પરિગ્રહ, દ્રવ્યલિંગ ઘર લીના ૫ ધ્રુવચંદ્ર કહે આ વિધ તે હમ, બહુત વાર કર લીના ॥ સમકિત॰ ॥ ૫ ॥
แ
શ્રી રાત્રિભાજનની સજ્ઝાય.
પુણ્ય સ જોંગે નરભવ લાધેા, સાધેા આતમ કાજ રસ જાણા વિષ સરખા, એમ ભાખે જિનરાજ રે ! પ્રાણી ! ભાજન વારા । આગમ વાણી સાચી જાણી, સમકિત ગુણુ સહી નાણી રે ! પ્રાણી ! રાત્રિ૰ ॥૧॥ એ આંકણી ! અભક્ષ્ય ખાવીશમાં રયણીભાજન, દોષ કહ્યા પરધાન । તેણે કારણુ રાતે મત જમો, જો હુવે હુઈડે શાન ? ॥ પ્રાણી ! રાત્રિ॰ ॥ ૨ ॥ દાન સ્નાન આયુધ ને ભેજન, એટલાં રાતે ન કીજે ! એ કરવુ' સૂરજની શાખે,
Jain Educationa International
For Personal and Private Use Only
વિષયા
રાત્રિ
www.jainelibrary.org