________________
૮ અનર્થદંડવિરમણ વ્રત, કોઈને ફાંસી આપતા હોય ત્યાં જેવા જવું નહીં, કેઈ પણ પક્ષીઓને કીડાને માટે ઘેર પાળવાં નહીં. તેમજ કુતરા, બિલાડા વિગેરે હિંસક જાનવરોને પાળવાં નહીં. હાથી, ઘેડા, પાડા, ઘેટા, કુકડા વિગેરેની લડાઈની રમત જ્યાં થતી હોય ત્યાં જેવા જવું નહીં. રસ્તે ચાલતાં જેવાઈ જવાય તેની જયણ. બને ત્યાં સુધી સ્ત્રીકથા, રાજકથા, દેશકથા તથા ભેજનકથા વિના કારણ નહીં કરવાનો ઉપયોગ રાખે, પણ પચ્ચખાણું નહીં.
આ સિવાય કઈ પણ અનર્થદંડ થતો હોય તો બનતાં સુધી ઉપગ રાખો, પણ પચ્ચખાણ નથી. શસ્ત્રના વ્યાપારને આમાં સમાવેશ થાય છે, તો તેને ત્યાગ કે જયણ નીચે લખી લેવું.
Jain Educationa International
Jai Educalona International
For Personal and Private Use only
For Personal and Private Use Only
www.jainelibrary.org