SearchBrowseAboutContactDonate
Page Preview
Page 232
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૭: ખપે. ૨-~દ્રવ્ય એટલે ખાવાપીવાના પદાર્થ રાજ ૩—*વિગય એટલે ઘી, તેલ, દુધ, દહીં, ગાળ અને કડા+ વિગય એ છ વિગયમાંથી એક વિગયના પ્રત્યેક દિવસે ત્યાગ કરવા. ૪—વાણુહ એટલે ઉપાનહ, પગરખાં તથા માજા વિગેરેની જોડ પ~ત ખેલ તે પાન સેાપારી વિગેરે મુખવાસ ૬.—વચ્છ એટલે વસ્ત્ર ૭—કુસુમ તે સુધવાની વસ્તુ ૮—વાહન એટલે ગાડી, વહાણ, ઘેાડા વિગેરે શયન એટલે શય્યા અને આસન ૧૦-વિલેપન તે શરીરે ચાપડવાની વસ્તુ ૧૧—બ્રહ્મચર્ય ના નિયમ ધારી લેવા. ૧૨-દિશિર તે દશે દિશાએ Jain Educationa International ખપે. ખપે. ખપે. . કાશ જવું. *વિગયા ત્યાગ એ પ્રકારે થઇ શકે છે. (૧) કાચી વિગયના ત્યાગ એટલે દુધ વિગેરે મૂળ પદાના ત્યાગ અને (૨) પાકી વિગયને ત્યાગ એટલે મૂળમાંથી બનેલા સઘળા પદાર્થના ત્યાગ, જેમકે દુધપાક, મિષ્ટાન્ન વિગેરે. + તળેલી ચીજ (પકવાન વિગેરે) તે ત્રણ ધાણુ પહેલાં સમજવુ. ૧. ક્રતુ, તરતુ’ અને ચરતું. ૨. છઠ્ઠ! વ્રતમાં દિશિપરિમાણુ કરેલુ હાય તેમાંથી એન્ડ્રુ કરવું. For Personal and Private Use Only ખપે. ખપે. ખપે. www.jainelibrary.org
SR No.005364
Book TitleShravak Kartavya tatha Vividh Stavanadi Samucchaya Granth
Original Sutra AuthorN/A
AuthorShravak Bhimsinh Manek
PublisherShravak Bhimsinh Manek
Publication Year1917
Total Pages362
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy