________________
૧૭૬ આઠમ ચૌદશ આદિકનાં પચ્ચખાણ કરતાં હોય તે નીચે લખી લેવું.
૫ (દેશથકી) પરિગ્રહ પરિમાણ વ્રત. પરિગ્રહનું નીચે પ્રમાણે પરિમાણ કરવું. ૧-રેકડા રૂ.
ખપે. ૨-સ્થાવર મિલ્કત (ઘર, હાટ વિગેરે) રૂ.
કિમતની ખપે. ૩–સોનારૂપાના દાગીના તથા ઝવેરાત રૂા.
કિમતના ખપે ૪-કર ચાકર (સંખ્યા) પ–સેના રૂપા સિવાય બીજી ધાતુ રૂા. ની કિમત
" ની ખપે. - ક આ મિલ્કત ખરીદતી વખતે જેટલી કિમતની હોય તેટલી કિમતને હિસાબ ગણો.
ખરે
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org