________________
૧૯૩
માર વ્રત.
૧ ( દેશથકી ) પ્રાણાતિપાતવિરમણ વ્રત. કાઈ ત્રસ જીવને જાણી જોઇને સંકલ્પીને ઇરાદાપૂર્વક હણવાની બુદ્ધિએ હણુવા નહીં. આરંભ સમારંભે તથા વ્યાપારમાં તેમજ ઔષધાદિકના પ્રયાગથી હણાય તેની જયણા. *
૨ (દેશથકી) મૃષાવાદવિરમણ વ્રત.
૧
૧-કન્યાલીક એટલે કે કન્યા સંબંધી સગપણ વિવાહાદિમાં જૂઠ્ઠું' ખેલવું નહીં.
* આ ખાલી પડેલી જગ્યામાં પેાતાને તે વ્રતના સબંધમાં જે લખવું હોય તે લખવું.
૧ નાની કન્યાને મોટી ન કહેવી અને મેટી કન્યાને નાનીન કહેવી વિગેરે. કન્યાલીકથી દરેક એ પગવાળા સબધી જૂઠ્ઠું નહીં ખેલવાના સમાવેશ થાય છે, પણું વ્રત લેનારને જેવી અપેક્ષા હેાય તેવી રીતે પચ્ચખ્ખાણુ કરવુ.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org