________________
te
પાછા કાઇ દિને નહીં મળીએ, ક્યાં કરશેા સન્માન ! અમે॰ ॥ ૨ ॥ સાચવજો સંબંધ પરસ્પર, ધમે રાખી ધ્યાન
સપી સદ્ગુણ લેજો દેજો, દૂર કરી અભિમાન ।
અમે ॥ ૩ ॥
લેશ નથી અમને અંતરમાં, માન અને અપમાન હાય કશી કડવાશ અમારી, તેા પ્રિય કરો પાન ! અમે ॥ ૪ ॥
શ્રાવકને ચૌદ નિયમ પાળવા વિષે ટુંક સ્વરૂપ,
૧ સચિત્ત—ખીજવાળાં ફળ, ફૂલ અને ધાન્ય પ્રમુખ ( અપરિપત્ર ) ખાવાનું પ્રમાણ કરવું.
૨ દ્રવ્ય જુદા જુદા સ્વાદના અનુભવ થાય તેવા ખાવા પીવાના પદાર્થોનું પ્રમાણ કરવું.
૩ વિગઇ—દુધ, દહીં, ઘી, ગોળ, તેલ તળી તાવી ( કડાઇ ) વિષચેાનું અને તેટલું પ્રમાણ કરવું.
૪ ઉપાનહ—પગરખાં તથા માજા પ્રમુખ પગે પહેરવાનુ બની શકે તેટલું પ્રમાણ કરવું.
૫ તાલ—પાન, સેાપારી, એલચી, લવીંગ વિગેરે મુખવાસનુ પ્રમાણ કરવું.
૬ વસ્ત્ર—પહેરવાં આઢવાં ચેાગ્ય વસ્ત્રો ઉપયાગમાં લેવાનુ પ્રમાણ
કરવું.
છ કુસુમ—પુષ્પ, ફુલેલ અત્તર પ્રમુખ સુંઘવા ચેાગ્ય દ્રવ્યાનુ પ્રમાણુ કરવુ.
૮ વાહન—ગાડી, ઘેાડા, ઉંટ, વાણુ, રેલ્વે, સ્ટીમર પ્રમુખ રીનું પ્રમાણુ કરવું, ક્રતુ, ચરતુંને તરતું પ્રમાણુ કરવું.
સ્વા
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org