________________
૧૬૬ કમાયે તું માલ કે, આવે તારી સાથે એ છે અવેજ તપાસ તે રે
પામર છે ૬ છે હજી હાથમાં છે બાજી, કર તું પ્રભુને રાજી મુડી તારી થાશે તાજી રે , પામર૦ ૭ હાથમાંથી બાજી જાશે, પછીથી પસ્તા થાશે રે કશું ન કરી શકાશે રે છે
પામર૦ | ૮ | હાથમાંથી ધન ખોયું, ધૂળથી કપાળ ધાયું જાણપણું તારું જોયું રે
પામ ૨૦ | ૯ | મનને વિચાર તારે, મનમાં રહી જનારે છે વળતી ન આવે વારે રે છે
પામર૦ મે ૧૦ છે નીકળે શરીરમાંથી, પછી તું માલીક નથી કહે દલપત કથી રે !
- -- ભૂલા પડેલા મુસાફરને.
(ધીરાની કાપી-રાગ.) એ મુસાફર ઘેલા રે, સીધો રસ્તે ત્યાગ માં અરે મૂરખ મન મેલા રે, અવળી વાટે ભાગ માં માયાની અંધારી બાંધી, અન્ય આંધળે બેલ છે ચોર્યાશીની ઘા ફેરી, ત્યાં નીકળ્યું તારૂં તેલ છે તેય નથી થાયે રે, મધ દરિયાને તાગ માં ઓટ છે ૧ છે કાળે કેળીઓ થાયે મેહથી, ભ્રમર કુમાર પૂરાય છે દીપક તેજ વિષે મેહીને, પતંગ ભસ્મ થઈ જાય છે આ દુનિયાની હેળી રે, ઉછળીને પડ માં આગમાં ઓ ર છે
પામ ૨૦ 1 ૧૧
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org