________________
શ્રી અરિહંત પદ ધ્યાએ એ દેશી, નવખંડાજી જુહારીએ, જાત્રા કીધી મનુહાર લલના છે પુન્ય પસાયથી પામીએ, અધિકી ઉમેદ અપાર લલના નવાળા શામલી મૂરત સુહામણું, ઝળકે કેવળ જ્યોત લલના પર પૂરે પાસ છે, આતમને આધાર લલના જે નવ મે ૨ એ કામકાજ સવિ મેલીયાં, કીધો પરઉપકાર લલના જે ભગતિ ભાવશું કીજીએ, શિવગતિને વિસરામ લલના નવાફા પહેલી જાત્રા તિહાં કીધી, બીજી ભાવનગર મઝાર લલના ગોડીપાસ જિન વંદીએ, પાતીક દૂર પલાય લલના પાસ જિનેશર વંદીએ ૪ . તવ તિહાંથી ચાલીયા, ભેટવા શેગુંજારાય લલના છે સ્નાત્ર પૂજા જે કરે, શુદ્ધ સ્વરૂપ નીહાલ લલના 0 પાસ ૫ |
દુહા. શેત્રુજે સુડામણ, મરૂદેવીને નંદ, યુગલાધર્મ નિવારકે, નમે યુગાદિ જિર્ણોદ ૧૫ સંઘ સામિયાં સારાં કર્યા, વાજિત્ર સબ સહાય; ગીત ગાવે ગુણવંતના, જાઈ તળેટી સમુદાય સંસારે ભમતાં થકાં, ગયો એળે અવતાર; માનવભવ જે પામીએ, જાઉં શેત્રુજે સુપસાય શ્રાવકકુળે અવતર્યા, પાયે સર્વથી સાર; આતિમરૂપ નીહાળતાં, વધતે મંગળમાળ
ધન ધન તે જગ પ્રાણીયા મનમેહન મેરેએ દેશી. શેત્રુજે સેહામણ, રળિયામણે એ ભેટવા આદેસર દયાળ છે મનમેહન મેરે છે ૧ ચમુખ ચાર દિશે ભલો છે મન છે નવ
રા
૩ાા
(
૪
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org