________________
૧૩૯ જે માહણું સુપનાં જાણે ત્રિશલા હરીને લીધે જે, ત્રિશલા દેખી વૈદ સુપન મનમાં ધર્યા રે જે છે છે ગજ વૃષભ અને સિંહ લક્ષ્મી ફૂલની માળ જે, ચંદો સૂરજ દેવજ કુંભ પદ્મ સવરૂપે જે છે સાગર ને દેવવિમાનજ રત્નની રાશિ જે, ચમે સુપને દેખી હરખી અગ્નિ મનેહરૂ રે જે છે ૬. શુભ સુહણું દેખી હરખી ત્રિશલા નાર જે, પરભાતે ઉઠીને પિયુ આગળ કહે છે જે તે સાંભળી દિલમાં રાય સિદ્ધારથ નેહ જે, સુપન પાઠક તેડીને પૂછે ફળ લહે રે જે છે ૭ તુમ હશે રાજ અરથ ને સુત સુખ ભેગ જે, સુણ ત્રિશલાદેવી સુખે ગભ પિષણ કરે રે જે છે તવ માતા હેતે પ્રભુજી રહ્યા સંલીન જે, તે જાણુને ત્રિશલા દુઃખ દિલમાં ધરે રેજે . ૮કીધાં પાપ અઘોર ભવો ભવ જેહ જે, દેવ અટારે દેષી દેખી નવિ શકે ? જે છે મુજ ગર્ભ હર્યો જે કિમ પામું હવે તેહ જે, રાંક તણે ઘેર રત્ન ચિંતામણિ કિમ ટકે રે જે છે ૯. પ્રભુજીએ જાણી તતખિણ દુઃખની વાત જે, મેહ વિટંબન જાલિમ જગમાં જે લહેરે જે જુઓ અદીઠા પણ એવડે ભાગે મેહ જે, નજરે બાંધ્યા પ્રેમનું કારણ શું કહું રે જે છે ૧૦ છે પ્રભુ ગભ થકી હવે અભિગ્રહ લીધો એહ જે, માતપિતા જીવતાં સંયમ લેશું નહીં રે જે છે એમ કરૂણા આણ તુરત હલાવ્યું અંગ જેમાતાને મન ઉપજે હર્ષ ઘણે સહી રે જે છે ૧૧ છે અહો ભાગ્ય અમારૂં જાગ્યું સહીયર આજ જે, ગર્ભ અમારો હાલ્ય સહ ચિંતા ગઈ રે જે છે એમ સુખભર રહેતાં પૂરણ હવા નવ માસ જે, તે ઉપર વળી સાડીસાત રયણી થઈ રે જે તે ૧૨ તવ ચૈત્ર તણી સુદિ તેરસ ઉત્તરા રિખ જે, જમ્યા શ્રી જિન વીર હુઈ વધામણ રેજે ! સહુ ધરણ વિકસી જગમાં થયે પ્રકાશ જે.સુર નરપતિ ઘર વૃષ્ટિ કરે સેવન તણું રે જે છે ૧૩ છે
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org