________________
૧૩૬
શ્રી શામળા પાર્શ્વનાથજીના દેરાસરનું વર્ણના
છે ગોટક છંદ. સુખદાઈ સવાઈ શહેર ભણું, મહી મંડણ કચ્છ ભૂમિ તણું શાહુકાર શ્રીમંત અને બહળા, નવ વન નારી ઘણું ચપળા. જિનમંદિર સુંદર શોભી રહ્યાં, સુરલેકથી લાવી વિમાન ગ્રહ્યાં; નવ રંગીત પંચ સુવર્ણમયી, બહુ બારી ઝરૂખ ગવાક્ષ સઈ. ચીતરેલ મહર શિલ્પ જને, નર નારી જનાવર પક્ષી અને; સુર કિનર દાનવ નાગીનકા, ભુવના સુર જંતર જતિષ્કા. વળી સાથે સાહેલી ટેળી મળી, ગુણ ગાય જિનેશ્વરના વિમળી; સુરી કિનારી ખેચરી પ્રજ્ઞપ્તિ, બહુ નૃત્યે સુગીત મુખે સ્તવતી. ધરી ભેરી પખાજ મૃદંગ બહુ, સરણાઈ સતારથી ગાય સહ, ગણી કેણ શકે ગુણ તેહ તણા, ભલી ભાત ભૂલી રહે ભણતાં. જઈ તેરા નગરે શુભ ભાવ ધરી, ચરણબુજ વંદન હર્ષ કરી, પ્રભુ પાર્શ્વ જિનેશ્વર શામળીઆ,નિરખત મુજ પાપ ટળી. કર જોડી લખમશી વદે મુખથી, તુમ મુક્ત કરે મુજને દુ:ખથી; સુખ શાંતિ કરે પૂરી તાપ હરે, બળ બુદ્ધિ પરાક્રમવાન કરે. છે અથ શ્રી મહાવીરસ્વામીનાં પાંચ કલ્યાણકનું
ચઢાલીયું પ્રારંભ છે
છે દોહા છે પ્રેમે પ્રણમું સરસ્વતી, માગું અવિચલ વાણી | વીર તણું ગુણ ગાશું, પંચ કલ્યાણિક જાણી લો ગુણ ગાતાં જિનજી તણા, લહીએ ભવને પાર છે સુખ સમાધિ હેયે જીવને, સુણજે સહુ નર નાર | ૨ |
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org