________________
૧૨૬ બારે, વિશ ટુંક, જિન પદ લહીયે રે. વી ના ૩ શામલીયા પારસકે મંદિર, બિચ શિખર પર સહીયે રે | વી. વીશ ટુંકે જિનપૂજન કરકે, નરભવ લાહો લહીયે રે વી. ૪ ઓગ
શર્સે ઈગ્યારા મહા વદિ એકાદશી વિધુ કહીયે રે વી. સંઘ સહિત યાત્રા ભઈ સફલી, વિનય નમત ગુણ ગહીયે રે વી છે ૫ છે
છે શ્રી રાજગૃહી સ્તવન છે ( શિખરજીની યાત્રા કર્યું ન કરે—એ દેશી.) આજ આનંદ ધરી, સખી મેરી આજ આનંદ ધરી છે એ આંકણી એ રાજગૃહીમેં પાંચ મંદિરકા, દર્શન પૂજા કરી ગેબર ગામમેં એક મંદિર હૈ, મૈતમ જનમ પુરી છે સખી ૧ વિપુલાચળ રતનગિરિ દુજે, ત્રીજો ઉદયગિરિ સેન ગિરિ વૈભાર પંચેપરિ, મંદિર સાલ વરી છે સખી ૨ છે મંદિર મુદ્રા ચરન પુરાતન, વંદું ભાવ ધરી છે બહુ મુનિ મુગતિપદ પાયે, ધન્ય ધન્ય એહ ગિરિ સખી છે ૩ છે ઉષ્ણનિ જલકા બહુ થાનક, કુંડકી - ચના કરી છે કેવલી પ્રભુકા જ્ઞાન બિના નર, તીરથ પદ પકરી છે સખી ને ૪ તીરથ ભૂમિ પદ ફરશનસેં, નરભવ સફલ કરી છે કેધાદિક સબ દૂર નિવારે, સમતા વિનય ધરી છે. સખી. છે ૫ છે
છે શ્રી બનારસનું સ્તવન છે પારસ પ્રભુકાં ચાર કલ્યાણક, બનારસમેં લહીયે રે પારસ છે ભિલુપુરમેં દે મંદિર હૈ, ઈ પુરાતન કહીએ રે પારસ છે ૧છે રામઘાટ પર કુશલાજીકે, મંદિર બંદન જઈએ રે
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org