________________
૧૧૬
ગયા, વાળે અધિક તસ વાન સાથે પ્રણો છે જ ચદ્રશેખર નિજ ભગિની ભોગવી, પાપ કીધો મહંત સે તે પણ એ તીરથ આરાધતાં, પાપે શુભ ગતિ સંત સેવા પ્રણમે છે ૫ માર સર્પ વાઘણ પ્રમુખ, બહુ જીવ છે જે વિકરાળ સે છે તે પણ એ ગિરિ દરિશન પુન્યથી, પામે સુગતિ વિશાળ છે સાવ છે પ્રણમે છે ૬ . એ મહિમા એ તીરથ તણે, ચિત્રી પુનમે વિશેષ છે સૈવે છે શ્રી વિજયરાજ સૂરીશ્વર શિષ્યને, દિન ગયા દુઃખ લેશ છે સેટ છે પ્રણમે છે. ૭
- શ્રી રાયણનું સ્તવન છે નીલુડી રાયણ તરૂ તળે, સુણ સુંદરી, પિલુડા પ્રભુના પાય રે, ગુણમંજરી. ઉજજવળ ધ્યાને બાઈએ, સુણ બેહીજ મુક્તિ ઉપાય રે. ગુણુ છે ૧. શીતળ છાયાએ બેસીએ, સુણ રાતડે કરી મન રંગ રે. ગુણ૦ પૂજીએ સેવન કુલડે, સુણ જેમ હેય પ્રીતિ અભંગ રે. ગુણ છે ૨ ખીર ઝરે જેહ ઉપરે, સુણ નેહ ધરીને એહ રે. ગુણ, ત્રીજે ભવે તે શિવ લહે, સુણ થાયે નિર્મળ દેહ રે. ગુણ ને ૩ આ પ્રીત ધરી પ્રદક્ષિણા, સુણ દીયે એહને જે સાર રે. ગુણ અભંગ પ્રીતિ હોય તેહને, સુણો ભવ ભવ તુમ આધાર રે. ગુણ છે. ૪ કુસુમ ફળ પત્ર મજ રે, સુણ શાખા થડ ને મૂળ રે ગુણ દેવ તણા વાસાય છે, સુણ તીરથને અનુકૂળ રે. ગુણ છે પ તીરથે ધ્યાન ધરે મુદા, સુણો સે એની છાંય રે. ગુણ જ્ઞાનવિમળ ગુણ ભાખી, સુણ શેત્રુંજા માહાન્ય મહ રે. ગુણમજરી દો
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org