________________
૧૧૪ હે તે જેડે એહ; પરમ પુરૂષથી રાગતા,એકત્વતા હો દાખી ગુણગેહ છે અષભ૦ પ પ્રભુજીને અવલંબતાં, નિજ પ્રભુતા હે પ્રગટે ગુણરાશ, દેવચંદ્રની સેવના, દેજે મુઝ હે અવિચળ સુખવાસ છે - ષભ૦ | ૬ |
છે શ્રી સિદ્ધાચલનું સ્તવન છે સુણ સુણ શત્રુંજય ગિરિ સ્વામી, હું તો અરજ કરૂં શિર નામી, કૃપાનિધિ વિનતિ અવધારે, ભવસાગરપાર ઉતારે છે કૃપાનિધિત્વ છે ૧ મે પ્રભુ મૂરત મેહનગારી, નિરખ્યાં હરખે નર નારી, જાઉં વારી હું વાર હજારી | કૃપાનિધિ છે ૨ હવે કીસીય વિમાસ ન કીજે, મુજ ઉપર મહેર ધરીને, દિલરંજન દરિશણ દીજે કૃપાનિધિ છે ૩ છે આજ સયલ મરથ ફળીઆ, ભવ ભવનાં પાતીક ગળીઆ, પ્રભુ જે મુજસે મુખ મળીઆ છે કૃપાનિધિ છે જ છે સમય સંકટ ટળી જાય, નિત્ય નવ નવ મંગળ થાય, મુજ આતમ પુન્ય ભરાય છે કૃપાનિધિ છે ૫ છે કર જોડી વિનતિ કીજે, કેશર ચંદન ચરચીજે, દિન ધન્ય ધન્ય તેહ ગણજે છે કૃપાનિધિ છે ૬ સે સ્વામી સદા સુખદાયી, કમ ના ન રહે ઘર કઈ વાધે સંપત્તિ શુભ સવાઈ કૃપાનિધિ ! ૭૫ પ્રભુ દર્શ સરસ લો તારે, એથી હરખિત હવે ચિત્ત મેરે, જેમ દીઠ ચંદચકરે છે કૃપાનિધિ છે ૮ નાભીરાય કુમાર કુલચંદા, ભવિજન મન નયન આનંદા, ઓળગે સુર અસુર જિીંદા કૃપાનિધિ | ૯ | જયકારી રાષભ જિસંદા, પ્રહ સમ ધરે પરમ આનંદા, વંદે શ્રીજિન ભક્તિ મુનીંદા કૃપાનિધિ૧૧
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org