________________
૧૧ર નહીં પ્રતિકૂલ ભગવે છે પાં પાણી સુગંધ સુર કુસુમની અરિ વૃષ્ટિ હે શું રસાળ ભગના પંખી દેઈ સુપ્રદક્ષિણું અરિ૦ વૃક્ષનમે અંતરાલ ભગવે છે ૬ જિન ઉત્તમ પદ પદ્મની અરિટ સેવા કરે સુર કોડ ભગવો ચાર નિકાયના જઘન્યથી અરિ ચૈત્યવૃક્ષ તિમ જાઈભગવંતાજી પાછા
શ્રી શાંતિ જિન વિજ્ઞપ્તિ
(રેહા) બે કર જોડી વિનવું, સુણ શી જિનવર શાંતિ, પાપ ખમાવું આપણાં, જે કીધાં એકાંત ના ઢાલા એકાંત કહું સુણો સ્વામી, હું તે ચરણ તમારા પામી, મુજ માંહે કપટ છે બહુલાં, તે તે સુણતા મન થાયે દહલા ૨ પર છિદ્ર પ્રગટ મેં કીધાં, કૂડાં આળ મેં પરને દીધા તેથી છેડો મુજ તાત, શાંતિનાથ સુણે મેરી વાતા૩દેહા ભવ અનંત ભમી આવીયે, ચરણ તુમારે દેવ જિમ રાખ્યું પારેવડું, તિમ રાખો મુજ હેવાકા ઢાલો હવે એકેઢિયાદિકજીવ, દુહવ્યા કરતા અતિ રીવ, તસ લાખ ચોરાશી ભેદ, રાગ દ્વેષ પમાડ્યા ખેદ છે ૫ છે મૃષા બોલતાં નાવિ લાજ, તે કિમ સરશે આતમ કાજ; ચેરી ઈસુ ભવ પરભવ કીધી, પર રમણશું દષ્ટિ દીધીધાદા દેહા! મધુબિંદુ સમ વિષયસુખ, દુઃખ તો મેરૂ સમાન માનવી મન ચિંતે નહીં, કરતે કોડ અજ્ઞાન કા ઢાલા અજ્ઞાનપણે ઋદ્ધિ મેલી, વ્રત વાડી ભલી પરે ભેલી, હવે સાર કરે પ્રભુ મેરી, રાત દિવસ સેવા કરૂં તેરી ૮ બહુ ગુનહી છું શ્રી શાંતિ, મુજ ટાળે ભવની ભ્રાંતિ; હું તે માગું છું અવિચળ રાજ, ઈમ પભણે શ્રી જિનરાજ છે ૯
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org