________________
૧૦૮ ચાહે પ્રભુ નિરખવા રે, ઘો દરિસર્ણ મહારાજ ! સ શાંતિ ૨ . પલક ન વિસરે મન થકી રે, જેમ મારા મન મેહસ છે એક પખો કેમ રાખીએ રે, રાજ કપટને નેહ સો શાંતિ૩ નેહ નજર નીહાલતાં રે, વાધે બમણે વાન સ0 છે અખૂટ ખજાને પ્રભુ તાહરે રે, દીજીએ વંછિત દાન છે સટ છે શાંતિ ૪ આશ કરે જે કઈ આપણી રે, નહીં મૂકીએ નિરાશ સામે સેવક જાણુને આપણે રે, દીજીએ તાસ દિલાસ સત્ર શાંતિ પમા દાયકને દેતાં થકા રે, ક્ષણ નવિ લાગે વાર . સર કે કાજ સરે નિજ દાસનાં રે, એ મેટ ઉપગાર | સ | શાંતિ છે ૬ છે એવું જા
ને જગધણું રે, દિલ માંહિ ધરજે પ્યાર સે સરૂ૫વિજય કવિરાયને રે, મેહન જયજયકાર છે સવ ને શાંતિ . ૭
શ્રી કુંથુનાથ સ્તવન | (કેસરવરણે હે કાઢ કસુંબે મહારા લાલ–એ દેશી.)
કુંથુ જિનની હે સેવા માગું મહારા લાલ, વિનય કરીને હે, પાયે લાગું મહારા લાલ જગજીવન જિનજી છે. અણુ ભવ દીઠા મહારા લાલ, સાકર દુધથી હે, લાગે મીઠા મહારા લાલ છે ૧ સસરણ બેઠા હે, પ્રભુજી દીપે મહારા લાલ, સમતા રસશું હે, જગને ઝીપે મહારા લાલ, દેવદંદુભિ રૂડા હૈ, ગગને વાજે મહારા લાલ, વલી તિહાં કિશું જાણું હો, ભામંડલ છાજે મહારા લાલ ર છે ચારે દિશિ દેવતા છે, ચામર ઢાલે મહારા લાલ, ભવના ફેરા હે, પ્રભુજી ટાલે મહારા લાલ, જિનજીનું દર્શન હે, મેહનગારૂં મહારા લાલ, પલ એક દિલથી હે, હું ન વિસારું મહારા લાલ રે ૩ સેવક ઉપર હે, મહેર ધરીને મહારા લાલ,
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org