________________
વિશાલા, સૂત્ર શ્રેણી રસાલા, સકલ સુખ સુખાલા, મેળવા મુક્તિ બાલા; પ્રવચનપદ માલા, દૂતિકા એ દયાલા, ઉર ધરી સુકમાલા, મૂકીએ મેહજાલા. ૩ અતિ ચપલ વખાણી,સૂત્રમાં જે પ્રમાણી, ભગવતી બ્રહ્માણ, વિદ્મહેતા નિવણું; જિનપદ લપટાણી, કેડી કલ્યાણ ખાણી, ઉદયરત્ન જાણું, સુખદાતા સયાણી. ૪
(હરિગીત છંદ.) શ્રી આદિ શાંતિ નેમિ પાસ, વીર શાસનપતિ વલી, નમો શ્રી જિન પંચક છે : વર્તમાન અતીત અનાગત, વીશે જિન મન
* મળી; જિનવરની વાણી ગુણની ખાણી, પ્રેમ
* પ્રાણું સાંભળી, થયા સમકિત ધારી ભવ નિઠ્ઠારી, સેવે સુરવર લળી લળી.
પંચમ મહ.
પ્રકીર્ણ સ્તવન સંગ્રહ તથા ચૈત્યવંદન, કારબિન્દુસંયુક્ત નિત્યં યાન્તિ ગિન: કામદં મોક્ષદ ચિવ કારાય નમો નમ:
ય એવ વીતરાગ: સ દેવે નિશ્રયતાં તતઃ | ભવિનાં ભવદંભલિ સ્વતુલ્ય પદવીપ્રદ છે વીતરાગ યતે ધ્યાયન વીતરાગ ભદભવી ઈલિકા ભ્રમરીભીતા ધ્યાયંતિ ભ્રમરી યથા છે
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org