________________
તે જયજયકાર. ૩ પ્રભાવતી માતાના જાયા, મેષ રાશિ સહાયકુંભ રાજા કુળચંદલો, પચીશ ધનુષની કાય. ૪ આયુ વર્ષ પંચાવન સહસ્રનું, નીલાવણી કાય; કુમારપદવી ભેગવી, કળશ લંછન પ્રભુ પાય. ૫ ત્રણસો સાધુ સાથે દીક્ષા, લીધી પ્રભુ નિજ હાથ, ઓચ્છવ મહોત્સવ અતિતી ભારી, કરતા થઈ સનાથ. ૬ માગશિર સુદિ અને ગયારસ પ્યારી, દક્ષાતિથિ સુખકાર; પ્રથમ પારણું આનંદકારી, વિશ્વસેન ઘરે સાર. ૬ માગશર સુદિ અગ્યારસ જાણુ, કેવળ લૉ મહારાજ; ફાગણ સુદિની દ્વાદશી, પહોંચ્યા મુક્તિ વિભુરાજ. ૮ અને રજ દાસની સુણે મદ્વિજી, છો ત્રિજગતના તાત; જ્ઞાનપ્રવર્તક મંડળી મળીને, પ્રીતે જિનગુણ ગાત. ૯
(મારા સ્વામી મારાથી છોટા--એ રાહ.) નમું મુનિસુવ્રત જિરાયા, રાજા સુમિત્ર કુળે આવ્યા. નમુંo
શ્યામવરણ પ્રભુની કાયા, પદમાવતી માત તણું શ્રી મુનિસુવ્રત વાયા.નમું લંછન કૂર્મ તણું સહે, દેખી ભવિસ્વામીનું સ્તવન, જનનાં મન મેહે નમું. રાજગૃહી નગરી સ્વામી, (૨૦) પુરંદર વંદે શિરનામી. નમું આયુ ત્રીશ સહસ
તાણું પાળી, વર્યા શિવરમણું રૂપાળી. નમું. જે પ્રભુ પદપંકજ પૂજે, તેને અષ્ટકમ્ રિપુ ધ્રુજે. નમું૦ કિકર હું છું પ્રભુ તારે, ભવાબ્ધિ થકી મુજને ઉતારે. નમું તુજ ગુણ જેન સભા ગાવે, માણિક અઘસંચય જાવે. નમું.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org