SearchBrowseAboutContactDonate
Page Preview
Page 110
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૭ સાત સખ દૂર કરીને એ જિનને ચા. જ૦ રાવણ પરનારીથી લલચાયા હૈ (૨) મહા દુ:ખની ખાણુ નરકમાં, ખૂબ લપટાયા રે (૨) મેરી ધ્યાન શીયળ તપ ધરો, ભાવે રૂડા તપ કરો; સુમત ધરી જિનપૂજા રાચા રે. વ્યસન. ૪૦ નગરમાં જૈનશાળા સારી રે (૨) લઘુ સભા ખુશી જિનપૂજાથી, સદા આનંદકારી (૨) મેરી ધ્યાન પૂજન નિત્ય કરવુ', માહરાયની સાથે લડવું; સિદ્ધિસુખ વરવા વિ ાચા રે. વ્યસન. ૪૦ ( રાગ ઇંદ્રસભાનો. ) હે પદમ પ્રભુજી પરમ કૃપાળુ, પ્રણમું ધરી હું પ્રેમ; કિંકર કેરાં કર્યાં વિદ્યારા, તાર ધરીને રહેમ. ૧ ચાર ગતિમાં હું ભમી આવ્યા, વાર અનતી અનંત; પૂરવ પુન્ય થકી હવે મળીયા, પુરૂષાત્તમ ભગવંત. ૨ સુરપતિ પૂજિત શંકર સ્વામી, પરમેશ્વર જિનદેવ; અક તારા તુડે માગે, પદ પકેરૂ સેવ. ૩ જૈન પ્રવક મંડળ જિનજી, નિશદિન ગુણુ તુજ ગાય; મુનિ માણેક કર જોડી વદે, જગદીશ્વર તુમ પાય. ૪ ઇતિ. શ્રી પદ્મપ્રભુનું સ્તવન. (૬) ( ભેખ રે ઉતારા રાજા ભરથરી.—એ રાગ. ) તાર પ્રભુ તાર મુજને, જગજીવન જગરાજજી; શરણે આવ્યે રે વિભુ તાહરે, કર જોડીને આજજી; અરજ સુણા કે શ્રી સુપાસજી. એ આંકણી. ક્ષમા રે કરા પ્રભુ માહરા, આવ્યા વાંક અપારજી; કરૂણાનિધિ કા કરી, આપા ભવજલ પારજી. અરજ॰ તરણતારણ જિન તુજને, નમ્ર વાર હુ શ્રી સુપાર્શ્વ પ્રભુ સ્તવન. (૭) Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005364
Book TitleShravak Kartavya tatha Vividh Stavanadi Samucchaya Granth
Original Sutra AuthorN/A
AuthorShravak Bhimsinh Manek
PublisherShravak Bhimsinh Manek
Publication Year1917
Total Pages362
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy