________________
શ્રી તીર્થ વર્ણન ભક્તિમાળા.
આઠમી શ્રી ફળ પૂજા. નૈવેદ્ય મુક્યા પછી ફળ સૂકવું અને નીચેને દેહ બેલવો. ફળ પૂજા કરી આઠમી, સફળ કરે અવતાર, ફળ માંગે પ્રભુ આગળે, તાર તાર મુજ તા. મને હર ઉત્તમ વૃક્ષના, ફળ લઇ નર નાર, પ્રભુજી આગળ જે ધરે, સફળ તસ અવતાર.
એ પ્રમાણે સંક્ષેપથી જળ ચંદન, કુલ, ધુપ, દીપ, અક્ષત, નૈવેદ્ય અને ફળ એ પુજા યથાશક્તિ પ્રમાણે હંમેશાં શ્રાવકને કરવાની આવશ્યકતા છે.
૨ ભાવ પુજા. ભાવ પજામાં પ્રથમ વિધિપૂર્વક એક ચિત્તે વિત્યવંદન કરી પ્રભુના ગુણની સ્તુતિ મનોહર સ્તવન સ્તોત્રથી કરવી, અને ઉત્તમ પ્રકારની શુદ્ધ મનોવૃત્તિ વડે ભાવના ભાવવી. ચૈત્યવંદન કરતી વખતે કહેવું છે કે પુરૂષે જમણી બાજુએ અને સ્ત્રીએ ડાબી બાજુએ ઓછામાં ઓછા પ્રભુથી નવ હાથ અને વધારેમાં વધારે સાઠ હાથ છેબેસવું.
અથ ચિત્યવંદન વિધિ. ઈચ્છામિ ખમાસમણે વંદિઉં જાવણિજાએ નિસહિયાએ, મથ્થણ વંદામિ,
આ પ્રમાણે ત્રણ ખમાસમણ દેવા પછી બેસીને કાબુ ઢીંચણ ભય ઉપર સ્થાપી બે હાથ જોડી “ઇચ્છાકારેણ સંદિસહ ભગવાન ચિત્ય વંદન કરૂં! . ' એમ કહી પછી ચૈત્યવંદન બોલવું.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org