SearchBrowseAboutContactDonate
Page Preview
Page 80
Loading...
Download File
Download File
Page Text
________________ == શ્રી તીર્થ વર્ણન ભક્તિમાળા, શ્રી પંચતીર્થની નગરીએ. શ્રીપાવાપુરી પંચતીર્થ -૧. ગુણઆછ ૨, પાવાપુરી, ૩, કુંડલપુર, ૪. બીહાર (વીસાલા નગરી,) ૫. રાજગીરી, શ્રીશીખરજી પચતીર્થ -૧. સમેત શિખરજી, ૨, ચંપાપુરી, ૩. રજુવાડકી નદી, ૪. કાકંદી, ૫. (લછવાડ) ક્ષત્રીકુંડ, શ્રીરાણકપુર પંચતીર્ય - રાણકપુર (સાડી) ૨. ઘણેર, ૩, નાંદલાઈ જ. નાંદેલ, ૫. વરાણાજી, જાણીતા તીર્થનું ભાડું અને બીજી બેંધ. અમલસાડથી સુરત થઈ ભુસાવળથી અકેલા છે. ૫૨-૦ [ અંકલાથી અંતરીક્ષ પાર્શ્વનાથ (સીરપુરજી.) ગાડાનું ભાડું જણ ૫ સામાન સાથે ભાઈલ ૪૦ રૂ. ૧૨-૦-૦ થા મેટરનું ભાડું માણસ દીઠ ભાગામ સુધી રૂા. ૭-૨૦ ]. આંકેલાથી નાગપુર , ૨-૮-૦ નાગપુરથી ગીરીડી ૧૧-૧૦ [ ગીરીડીથી મધુવન મેટરનું ભાડું જણ ૧ નું છે. ૨૦૦ માઈલ ૨૫. મધુવનથી ઈસરીના ગાડાનું ભાડું જાણું ૪ , ૨-૧-૬ માઈલ ૧૨ ] ઇસરીથી કલતા . ૩--૦ [ શ્યામાબાઈની ગલીથી દાદાવાડીના દહેરાસરે ભાઈલ ૩] કલકતાથી અજીમગંજ , ૨-૨-૩ [અજીમગંજથી મહીલાપુર થઈ કટગેલ તથા બાલુચર સુધી આવવા જવાનું હેડી 1 નું ભાડુ જણ તું રૂ. ૨-૪૦ માઇલ ૩] [ અજીમગંધથી બાહુચર થઇ કાસર બજાર મુશદાબાદ આવવા જવાનું ટાંગાનું ભાડુ જણ ૫ નું રૂ ૫૦૦૦ માઈલ ૧૪ ] અજીમગંજથી ભાગલપુર , ૨-૨-૩ [ ભાગલપુરથી નાથનગર થઈ ચંપાપુરી જણ ૬ નું ટાંગાનું આવવા જવાનું ભાડુ રૂ. ૨-૦-૦ માઈલ ૪] ભાગલપુરથી લખેસરા ૦-૧૫૬ [લખેસરાઈથી કાકી ૧૨ ભાઇલ, કાર્કદીથી લછવાડ ૨૦ માઇલ, લછવાડથી લખેસરાઈ સીધા ૨૦ ભાઈ, લખે Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005363
Book TitleTirth Varnan Bhaktimala
Original Sutra AuthorN/A
AuthorShravak Bhimsinh Manek
PublisherShravak Bhimsinh Manek
Publication Year1922
Total Pages134
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy