________________
૫૨
શ્રી તીર્થ વર્ણન ભક્તિમાળા. ઘીવાલાક રસ્તાઃ-(૧) શ્રીસુમતીનાથ ભગવાનનું દહેરાસર તેમાં જમણ બાજુએ ગભારે છે. ત્યા ન્હાવાની પણ સોઈ સારી છે. (૨) શ્રીસુપાર્શ્વનાથ ભગવાનનું મોટું દહેરાસર છે તેમાં જમણી ત્થા ડાબી બાજુએ બે ગભારા સ્થા બહાર પણ ગભારામાં મેટી પ્રતિમાઓ અને કાઉસગી છે. વલી અને મીનાકારી કામ ઘણું સરસ કીધેલું છે. અત્રે પણ ન્હાવાની સેઈ છે. (૩) શ્રી પાર્શ્વનાથ ભગવાનનું દહેરાસર તેમાં ડાબી બાજુએ ગભારો છે. (૪) શ્રીયાસનાથ ભગવાનનું દહેરાસર છે. (૫) શ્રીરીખદેવ ભગવાનનું દહેરાસર છે, તેમાં જમણી તેમ ડાબી બાજુએ બે ગભારા અને જોડે અપાસરે છે. કુદંગલીકા રસ્તા:-(૬) અપાસરાના મેડા ઉપર દાદાજીના ચરણ છે. (૭) શ્રીનેમિનાથ ભગવાનનું દહેરાસર છે. (૮) કીરીખદેવ ભગવાનનું દહેરાસર છે, તેમાં જમણી તથા ડાબી બાજુએ ગભારો છે. (૪) ચંદાનીકા હલ્લામાં બાબુ હીરાલાલ છગનલાલના ઘરમાં ચાંદીના સસરણવાલું શ્રીરીખદેવ ભગવાનનું ચામુખવાળું દહેરાસર છે. (૧૦) રડા રસ્તા ઉપર શેઠ ગુલાબચંદ ૮ટાના મકાનમાં શ્રી અજીતનાથ ભગવાનનું ઘર દહેરાસર છે. ધર્મશાળાથી એક માઈલ છેટે દાદાવાડીમાં શ્રી પાર્શ્વનાથ ભગવાનનું દહેરાસર છે. સામે દાદાજીના પગલાં છે. અત્રે પણ ન્હાવાની સેઇ ઘણી સાદી છે. જેપુરથી સાંગાનેર આઠ ભાઇલ થાય છે, ત્યાં દરવાજા પાસે શ્રીચંદ્રપ્રભુ ભગવાનનું દહેર સર છે, અને તેની જોડે શ્રીમહાવીરસ્વામીનું દહેરાસર છે.
આમેર” જેપુરથી સાત માઈલ થાય છે. ત્યાં મોટી પ્રતિભાવાળુ ચંદ્રપ્રભુનું દહેરાસર છે. દહેરાસરની અંદર મીનાકારી ઘણું સારું કીધું છે, તેમજ ન્હાવાની સેઇ પણ છે. અને આમેરને જુને કી પાસ બતાવવાથી ફકત પુરૂષોનેજ જેવા દે છે. અસલ જેપુરની જુની રાજધાનીનું શહેર આમેર હતુ. સ્ટેશન ઉપર શ્રીરીખદેવ ભગવાનનું દહેરાસર છે,
તા. ૨૩ નો દીવસ અત્રે રહી તા. ૨૪ ને દિવસે સાંજે પાંચ વાગ્યા ની ગાડીમાં નીકલી તા, ૨૫મીની સવારે ૮ વાગ્યે બીકાનેર પહોંચ્યા. હમારામાંથી ૧૪ ટીકીટ ના માણો અત્રેથી અજમેર થઈ ચીડ જંકશને
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org