________________
૫૦
શ્રી તીર્થ વર્ણન ભક્તિમાળા, બાજુના ગભારામાં શ્રી કુંથુનાથ અને ડાબી બાજુના ગભારામાં શ્રીઅરનાથ તેમજ આજુબાજુ પગલાં છે. ધર્મશાળામાં ચાર ખુણે ચાર દહેરીઓ છે. (૧) શ્રી મહાવીરસ્વામી, શ્રી શાંતિનાથ, શ્રી કુંથુનાથ અને શ્રીઅરનાથનાં ચરણ છે. (૨) શ્રી શાંતિનાથનાં ચાર કલ્યાણક (ઓવન, જન્મ, દીક્ષા, અને કેવળજ્ઞાન) ના પગલાં છે. (૩) શ્રીઅરનાથના ચાર કલ્યાણક (ઓવન, જન્મ, દીક્ષા કેવળજ્ઞાન) ના પગલાં છે.
આગ્રા.
અમો દીલ્હીથી હસ્તીનાપુરન જતા આગ્રા આવ્યા હતા. અત્રેના સ્ટેશન ચાર છે. એક બી. બી. એન્ડ સી. આઈ. રેલ્વેનું અને ત્રણ જી. આઈ. પી. રેલ્વેના દીલ્હીથી આવતી વખતે રાજામડી સ્ટેશને ઉતરવું. સામે જ છે ઉત્તમચંદજી ભરોસાલાલની ધર્મશાળા છે. જેમાં ૧૫૦ માણસો સમાઈ શકે છે, તેમ અંદર લાયબ્રેરી અને પાઠશાળા પણ ચાલે છે. શહેર અહીંઆથી એ માઈલ દુર થાય છે. શહેરની અંદર મોટી કટલાં ૧૦૦ માણસો સમાઈ શ એવડી ધર્મશાળા છે. વસ્તીમાં હજાર ઘરો દીગમ્બરના છે, જ્યારે ફકત પત્ર ઘર શ્વેતામ્બરના છે, માટે બજાર કીનારી બજાર કહેવાય છે. અહીંની સેતરંજી વખણાય છે. જેવા લાયક અહીંઆથી બે માઇલ ઉપર તાજમહેલ થા નૈરોઝા ઘણું ઉત્તમ કેરણીવાલા મકાન બનાવ્યા છે. વલી શહાજહા વખતનો આગ્રાનો કીલ્લો પણ મોજુદ છે. પાસેજ બી. બી. એન્ડ છે આઈનું સ્ટેશન આગ્રા ફેટે આવી રહેલું છે. શ્વેતામ્બરી દહેરાસરે ૮ છે. વીગત –
રોશન મોહલ્લામ-(૧) શ્રીચિંતામણુ પાર્શ્વનાથના હેટા દહેરાસર સિતાં સામે બીજે ના ગભારે છે. બહાર દીગમ્બરીની. શ્રી પાર્શ્વનાથ પતિમા છે. વલી ત્યાં ન્હાવાની સેઇ સારી છે. તેમજ જોડે અપાસરો છે (૨) શ્રીમંદીરસ્વામીનું દહેરાસર છે. અંદર પાનાની પ્રતિમા છે. તેના મડીમાં, (૩) ભાપુનમચંદ ભગવાનદાસનું શ્રી શાંતિનાથ ભગવાનનું દહેરાસી
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org