________________
આ પુસ્તકની અંદર કેટલીક બાબત અનુભવેલી છે, તેમ કેટલીક બાબતે બીજા ગ્રંથની સહાયથી લેવામાં આવેલી છે, અને લખવામાં જે કે બનતી કોશિશ રાખવા છતાં પ્રિય વાચક વર્ગને તેમાં થયેલી હસ્તષની ભુલે નજર આવશે તે આશા છે કે સુજ્ઞ ગ્રહ ક્ષમા બક્ષી સુધારી વાંચશે.
લી. મગનલાલ ફ શાહ
છે
ક
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org