________________
જાહેર ખબર.
અમારા સુપ્રસિદ્ધ પુસ્તકાલયમાં જૈન ધર્મને લગતા સંસ્કૃત માગધી હીંદી તેમજ ગુજરાતી ભાષામાં છપાયેલાં તમામ પુસ્તકે મળે છે.
તેમજ સ્તવનાવલીઓ, રાસાઓ તથા જૈન નેવેલ તથા કથાના દરેક પ્રકારના પુસ્તકે અમારે ત્યાં મળે છે.
વલી સુરત, ભાવનગર, અમદાવાદ, જામનગર, વિગેરે સ્થળોએ પ્રસિદ્ધ થએલાં પુસ્તક પણ અમારે ત્યાંથી મળી શકે છે.
આ ઉપરાંત પજુસણની તથા નવા વર્ષની ફેન્સી કકે સ્ત્રીઓ, કા, ચેક, વિગેરે મોટા જથ્થામાં તૈયાર રાખ વામાં આવે છે,
તેમજ કાર્તિકી તથા ચૈત્રી પંચાંગ તથા અનેક તીર્થોના રંગ બેરંગી નકશાઓ પણ મળી શકે છે. પ્રાઈસલીસ્ટ તદન મફત મેકલવામાં આવે છે.
લ – શ્રાવક ભીમસિંહ માણેક
માંડવી શાગલી–મુંબઈ નાં ૩
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org