SearchBrowseAboutContactDonate
Page Preview
Page 126
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૧૭ શ્રી તીર્થ વર્ણન ભક્તિમાળા. આરતીઓ. અપ્સરા કરતી આરતી જિન આગે, હાંરે જિન આગેરે જિન આગે ! હરે એ અવિચળ સુખડાં માગે, હાંરે નાભિનંદન પાસ છે અસર કરતી આરતી જિન આગે ૧ મે નાથેઈ નાટક નાચતી પાય ઠમકે, હાંરે દયા ચરણે ઝાંઝર ઝમકે ! હાંરે સેવન ઘુઘરડી ઘમકે, હાંરે લેતી ફુદડી બાળ છે અપ્સરા ! ૨ / તાલ મૃદંગને વાંસળી ડફણાં, હાંરે રૂડા ગાવંતી સ્વર ઝીણું છે હાંરે મધુર સુરાસુર નયણાં, હાંરે જેતી મુખડું નીહાળ અપ્સરાના | ૩ ધન્ય મરૂ દેવા માતને પ્રભુ જાયા હારે તેરી કંચન વરણી કયા છે. હાંરે મેં પૂરવ પુન્ય પાયા, હાંરે દેખે તેરે દેદાર અપ્સરા છે જ ! પ્રાણજીવન પરમેશ્વર પ્રભુ પ્યારે, હાંરે પ્રભુ સેવક હું છું તારો છે હરે ભવભવના દુઃખડાં વારે, હાંરે તુમે દીન દયાળ ! અપ્સરા | ૫ | સેવક જાણી આપણે ચિત્ત ધરજે, હાંરે મેરી આપદા સધળી હરજે છે હાંરે મુનિ માણેક સુખી કરજો, હરે જાણી પિતાનો બાળ અપ્સરા. (૨) જે જે આરતી આદિ જિમુંદા, નાભિરાયા મરદેવીકે નંદા જે જે છે આરતી ૧ પહેલી આરતી પુજા કીજે, નરભવ પામીને હા લીજે છે જે જે આરતી | ૨ | દુસરી આરતી દીન દયાળા, ઘુળેવ મંડન પ્રભુ જગ અજવાળ્યાં છે જે જે આરતી | ૩ | તીસરી આરતી ત્રિભુવન દેવા, સુર નર ઇંદ્ધિ કરે તોરી સેવા જે જે આરતી | ૪ 1 ચથી આરતી ઉગતિ ચેરે, મનવંછિત ફળ શિવસુખ પૂરે છે જે જે આરતી + પ . પંચમી આરતી પુજ્ય ઉપાય, મૂળચંદ રિષભ ગુણ ગાયા છે જે જે આરતી | ૬ | મહાવીર સ્વામીની આરતી. જય દેવ, જય દેવ, જયસુખના રવમી છે (પ્રભુ.) તુજને વંદના Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005363
Book TitleTirth Varnan Bhaktimala
Original Sutra AuthorN/A
AuthorShravak Bhimsinh Manek
PublisherShravak Bhimsinh Manek
Publication Year1922
Total Pages134
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy