________________
૧૧૦
શ્રી તીર્થ વર્ણન ભંક્તિમાળા
સમાસણે અંતર ભાસાએ છે ઉવરિ ભાસાએ અંકિંચિ . મઝ વિય પરિ હીણું છે સુહુર્ભ વા બયારે વા તમે જાણહ, અહ ન યાણુમિ છે તસ્સ મિચ્છામિ દુક્કડ છે
છેવટ એક ખમાસમણ દેવું. ઈચ્છામિ ખમાસમણો, વંદિઉં જાવણિજાએ; નિસાહિએ, મથુએણે
વામિ.
અથ સામાયિક લેવાની વીધી. પ્રથમ ઉચે આસને પુસ્તક પ્રમુખ મુકવું; શ્રાવક શ્રાવિકાએ ટાસણું. મુહપત્તિ, ચરવળે લઈ શુદ્ધ વન્ને જગ્યા પુંછ ટાસણું ઉપર બેસવું, મુહપત્તિ, ડાબા હાથમાં મુખ પાસે રાખી જમણે હાથ થાપનાજી સન્મુખ રાખી એક નવકાર ગણું, પછી પંચિંદિયને પાઠ ભણા.
અથ પંચિંદિય. પંચિંદિય સંવરણે, તહ નવ વિહ બંભર ગુત્તિ ધરે; ચઉવિહ કસાય મુકો, ઈ અટ્ટારસ ગણેહિં સંજુ ૧. પંચ મહાવ્રયે જુત્ત, પંચવિહાયાર પાલણ સમ; પંચ સમિએ તિગુત્તો, છત્તીસ ગુણ ગુરૂ ભજઝ– ૨૦ ( ત્યાર પછી ખમાસમણ દેવું). ઈચ્છામિ ખમાસમણે વંદિઉં જાવણિજ્જાએ નિશ્મિીઆએ ભથ્થએણું વંદામિ
( ત્યાર પછી ઇયિા વહિઆને પાઠ ભણવે )
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org