SearchBrowseAboutContactDonate
Page Preview
Page 90
Loading...
Download File
Download File
Page Text
________________ તમે આ કઠામાંથી કોઈ પણ એક આંક ધારો. પછી તે જે જે કેડામાં હોય તે જુઓ માને કે તમે મનમાં ૧૫ ને આંક ધાર્યો છે, તો તે ૧, ૨, ૩ અને ૪ નંબરના કોઠામાં છે. હવે તે કોઠાને મથાળે રહેલી સંખ્યાને સરવાળો કરી જુઓ. તે ૧ + ૨ + 4 + ૮ -- ૧૫ ને જવાબ આપશે. માનો કે તમે મનમાં ૨૩ ને આંક ધર્યો છે, તે તે ૧, ૨, ૩ અને પ નંબરના કેડામાં છે. હવે તે કોઠાને મથાળે રહેલી સંખ્યાનો સરવાળો કરી જુઓ. તે ૧ + ૨ + $ + ૧૬ = ર૩ ને જવાબ આપશે. હવે દરેક કઠામાં ૧૬ સંખ્યાઓ છે, તેને જુદા યંત્રમાં લખવી હોય તે લખી શકાય અને એવા પાંચ યંત્રો વડે પણ આ જ પ્રમાણે ધારેલી રકમ કહી શકાય. જેમ કે– ૨ ૩ | ૧૦ ૧૧ ૧૪ ૧૫ ૧ ૩ ૫ ૭ ૯ ૧૧ ૧૩ ૧૫ ૧૭ ૧૯ ૨૧ ૨૩ | ૨૫ ૨૭ ૨૯ી ૩૧ ૧૮ ૧૯ ૨૨, ૨૩ ૨૬ ૨૭] ૩૦ * ૩૧ Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005358
Book TitleGanit Chamatkar
Original Sutra AuthorN/A
AuthorDhirajlal Tokarshi Shah
PublisherPragna Prakashan Mandir
Publication Year1973
Total Pages210
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy