________________
* * * *
*
* *
* *
*
*
ભાગના. અવધાનીઓ-શતાવધાનીઓ તેમની પદ્ધતિએ જ પ્રગો કરે છે, જેમાં સંખ્યાલધારણ, શબ્દાવધારણ, રંગસ્મૃતિ, સ્પર્શ પ્રણિધાન, કાવ્યરચના, વિવિધ ભાષાઓના વાક્યોનું સ્મરણ તથા ગણિતના અનેક પ્રકારના ચમત્કારિક પ્રયે વગેરે સહુને રસ પડે તેવી બાબત હોય છે. *
શતાવધાની પં. શ્રી ધીરજલાલભાઈ લેખક, વિચારક, કવિ, સમાજસેવક, શતાવધાની અને મહાન-ગણિતજ્ઞ હોવા. છતાં બહુ સાદું જીવન જીવે છે. છેલ્લાં દશ-બાર વર્ષથી હું તેમના નિકટ પરિચયમાં આવ્યો છું ને તેમની વિવિધ શક્તિઓ તથા કાર્યપ્રણાલિકાથી અતિ પ્રભાવિત થયે છું.
તેમનું કાયમી સરનામું નીચે મુજબ છે - શતાવધાની પંડિત શ્રી ધીરજલાલ શાહ ૧૧૩–૧૫ કેશવજી નાયક રોડ, લધાભાઈ ગણપત બીલ્ડીંગ, ચીંચબંદર,
સુંબઈ-૯
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org