SearchBrowseAboutContactDonate
Page Preview
Page 66
Loading...
Download File
Download File
Page Text
________________ ૧ થી ૯ સુધીના કોઈ અંકનું ૧૦૮૯ થી ગુણન કરવામાં આવે, એટલે ઉપર જણાવ્યું તેવો ચમત્કાર તેમાં દાખલ થાય છે અને તે પરથી બાકીની બધી સંખ્યાઓ કહી શકાય છે. દાખલો : ૩ ધાર્યા છે, તો ગણિત નીચે મુજબ થશે? X ૩ ૪ ૧૧ ८८ ૪ ૩૩ ૨૯૭. ૨૯૭ X ૩૨૬૭ પરિણમ. જવાબમાં એમ કહેવામાં આવે કે બીજે આંકડો ૨ છે, તે બાકીના આંકડા નીચે મુજબ કહી શકાશે. પહેલાં કરતાં બીજે આંકડો એક ઓછો હોય છે, એટલે પહેલે આંકડે ૩ હેવો જોઈએ. પહેલે અને ત્રીજો આંકડો મળી સરવાળે ૯ થાય છે, તે ત્રીજે આંકડો ૬ હેવો જોઈએ; અને ત્રીજા કરતાં ચોથો આંકડો એક વધારે હોય છે. માટે તે છ હોવો જોઈએ. Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005358
Book TitleGanit Chamatkar
Original Sutra AuthorN/A
AuthorDhirajlal Tokarshi Shah
PublisherPragna Prakashan Mandir
Publication Year1973
Total Pages210
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy