SearchBrowseAboutContactDonate
Page Preview
Page 58
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૯ આંકડાને એકમથી ગુણ્યા અને વચ્ચે રહેલા દશકના આંકડાને સામસામા ગુણ્યા. એ બધાને સરવાળે કરી જે સંખ્યા આવી, તેમાંથી છેલ્લે આંકડે જવાબમાં લખ્યું ને વૃદ્ધિ વેઢે રાખી. ૨ x ૧ = ૨ ૩ * ૩ = ૯ ૨ + ૦ = ૧૧ ૪૪૨ = ૮ ૧૧ +૮+ ૧ = ૨૦ તેમાંથી ૦ શતકના સ્થાને લખ્યું ને ૨ વૃદ્ધિ વેઢે રાખી. હવે સામસામા બધાના ગુણાકાર થઈ ગયા છે, એટલે છેલા આંકડા ૨ અને ૩ છોડી દીધા. બાકી રહેલા આંકડાને સામસામે ગુણાકાર કર્યો. ૪૪૧=૪, ૩ ૪ ૨ = ૬,૪+ ૬ = ૧૦ + ૨ વૃદ્ધિ = ૧૨, તેમાંથી ૨ હજારનાં સ્થાને લખે ને ? વૃદ્ધિ વેઢે રાખી. હવે દશકના સ્થાનમાં રહેલા ૪ અને ૨ ને પણ છેડી દીધા, એટલે ૩ તથા ૧ બાકી રહ્યા. તેને ગુણાકાર કર્યો ૩ ૪૧ = ૩ + ૧ વૃદ્ધિ= ૪. તે જવાબમાં દશ હજારના સ્થાને લખે. આ રીતે આખે જવાબ ૪૨૦૬૬ લખે. ચાર કે તેથી અધિક આંકડાના ગુણાકારમાં પણ આ જ રીતને ઉપગ થાય છે. માત્ર સામસામા કયા આંકડાની ચેકડી લેવી અને કેને સીધો ગુણાકાર કરે? તે લક્ષમાં રાખવાનું હોય છે. આ Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005358
Book TitleGanit Chamatkar
Original Sutra AuthorN/A
AuthorDhirajlal Tokarshi Shah
PublisherPragna Prakashan Mandir
Publication Year1973
Total Pages210
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy