SearchBrowseAboutContactDonate
Page Preview
Page 51
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૨ બાપ બેટી લાડકી, ફેફળ માગે ચાર; હાટે હાટે ચંગણા, સોળે હાટ અપાવ. એક શ્રીમંતની પુત્રી ઘણી લાડકી હતી. તેણે એક વખત પિતાને કહ્યું: “હે પિતાજી! મારી એક નાની માગણને સ્વીકાર કરે. પિતાએ કહ્યું : “એવી માગણ શી છે?” પુત્રીએ કહ્યું: “મારે ફેફળ (પારી) જોઈએ છે.” પિતાએ કહ્યું: “કેટલાં?” પુત્રીએ કહ્યું: “આપણા બજારમાં ૧૬ હાટ છે, તે દરેક હાટેથી ચગણ અપાવો.” પિતાએ કહ્યું: “એમાં શી મોટી વાત છે? હમણાં જ મુનીમને હુકમ કરું છું કે તે તારી સાથે ચાલશે અને. તારી માગણી મુજબ ફેફળ અપાવી દેશે.” શેઠને હુકમ થયે, એટલે મુનીમ શેઠની પુત્રીને સાથે લઈ બજારમાં ચાલ્યો. સાથે ફેફળ લેવા માટે ખાદીની એક મજબૂત કથળી લીધી. પહેલી દુકાનેથી ૧, બીજી દુકાનેથી જ, ત્રીજી દુકાનેથી ૧૬, ચેથી દુકાનેથી ૬૪, પાંચમી દુકાનેથી ૨૫૬ અને છઠ્ઠી દુકાનેથી ૧૦૨૪ ફેફળ લીધાં કે કેથળી ભરાઈ ગઈ. તેમાં (નીચે જણાવ્યા મુજબ) ૧૩૬પ ફેરફળ ભેગાં થયાં હતાં ? Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005358
Book TitleGanit Chamatkar
Original Sutra AuthorN/A
AuthorDhirajlal Tokarshi Shah
PublisherPragna Prakashan Mandir
Publication Year1973
Total Pages210
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy