SearchBrowseAboutContactDonate
Page Preview
Page 49
Loading...
Download File
Download File
Page Text
________________ ga અપાયા હતા. ( ઉપર થાડા દાણા વધે તેના હિસાબ ગણ્યા ન હતેા). - મહારાજા તો આ સાંભળીને આભા જ બની ગયા. પોતે ભાટની માગણીના સ્વીકાર કરી લેવામાં ગંભીર ભૂલ કરી હતી, એ વાત તેમના સમજવામાં આવી. પછી તેમણે ભાટને મેલાવી કેટલાંક ગામે ઈનામમાં આપ્યાં અને પેાતે વચનમુક્ત થયા. ભાટ પણ ‘ઘણું મળ્યું છે' એમ માની રાજી થયા અને પેતાને રસ્તે પડ્યો. કદાચ આ કથા કલ્પિત હશે, પણ જગતમાં આવા અનાવે। અને છે અને ગુણાકારની વિરાટ્ શક્તિથી અનભિજ્ઞ મનુષ્ય તેના શિકાર અની જાય છે. એક વાર ફાઈ આપકસાઈવાળા શ્રીમંત આગળ ચાલાક મનુષ્ય આવ્યા, તેણે એ શ્રીમતને કહ્યું કે શેઠજી! ચાલા આપણે એક વેપાર કરીએ. તમારે મને એક મહિના સુધી રેજ કેવડાતા રૂપિયા આપવે અને હું તમને રાજના ૧૦૦૦ રૂપિયા આપીશ.’ પેલા શ્રીમંત સમજ્યા કે આ તે ખરેખર લાભના સાદે છે, એને જતા કેમ કરાય ? એટલે એ સાક્ષી રાખીને એ સાદો કબૂલ કર્યો. બીજા દિવસે પેલા માણસ હજાર રૂપિયા લઇને હાજર થયા અને બદલામાં ૧ રૂપિયા લઈ, નમન કરી ચાલતા થયા. પેલા શ્રીમતે કહ્યું કે કેવા બેવકૂફ છે? જો એનામાં કંઈ પણ અક્કલ હાત તે આવા સાદે ન કરત.’ Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005358
Book TitleGanit Chamatkar
Original Sutra AuthorN/A
AuthorDhirajlal Tokarshi Shah
PublisherPragna Prakashan Mandir
Publication Year1973
Total Pages210
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy