SearchBrowseAboutContactDonate
Page Preview
Page 22
Loading...
Download File
Download File
Page Text
________________ સંખ્યાનું આ બધારણ ખ્યાલમાં રાખીને ગણિતજ્ઞો. નીચે પ્રગ કરી બતાવે છે ?' (૧) કોઈ પણ સંખ્યા લખો. ' એક વ્યક્તિ સંખ્યા લખે છેઃ ૨૬૫૩૪ (૨) તેના આંકડાને સરવાળો કરો. તે વ્યક્તિ આંકડાને સરવાળો કરે છે : , , ૨ + ૬ + ૫ + ૩ +૪= ૨૦. (૩) આ સંખ્યાને બાજુએ રાખે અને લખેલી સંખ્યા માંથી એક આંકડે ચેકી નાખે. . તે વ્યક્તિ ૨ ૬પ૩ ૪ માંથી ૬ ચેકી નાખે છે. (૪) બાકી રહેલી સંખ્યામાંથી સરવાળાની રકમ બાદ કરે. તે વ્યક્તિ ૨પ૩૪ માંથી ૨૦ બાદ કરે છે, એટલે ૨૫૧૪ની સંખ્યા શેષ રહે છે. (૫) જે સંખ્યા શેષ રહી તેના આંકડાને સરવાળે કરે. તે વ્યક્તિ સરવાળો કરે છે. ૨+૫ +૧+ ૪ = ૧૨. (૬) શું પરિણામ આવ્યું ? }' ઉત્તરમાં તે વ્યક્તિ ૧રની સંખ્યાં રજૂ કરે છે, એટલે ગણિતજ્ઞ કહે છે કે તમે ૬ ના આકડે ચેક છે. એ સાંભળી પેલી વ્યક્તિ આશ્ચર્ય પામે છે. પરંતુ અહીં ગણિતજ્ઞ તે એટલું જ કરે છે કે સાંભળેલી રકમમાં કઈ સંખ્યા ઉમેરીએ તે પરિણામ ૯ કે ૧૮ Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005358
Book TitleGanit Chamatkar
Original Sutra AuthorN/A
AuthorDhirajlal Tokarshi Shah
PublisherPragna Prakashan Mandir
Publication Year1973
Total Pages210
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy