SearchBrowseAboutContactDonate
Page Preview
Page 204
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૯૫ ૨ આના મળે. પહેલાને ૦૫ × ૪ = ખીજાને ૨૫ × ૪=૧૦ આના મળે. ત્રીજાને ૬૫ ૪૪=૨૬ આના મળે. કુલ ૩૮ આના. [ ૯૭ ] મેટી મીણબત્તીની ઊંચાઈ ૯ ઇંચ અને નાની મીણબત્તીની ઊંચાઈ ૮ ઇંચ. આમાં પ્રથમ મીણબત્તીઓની અળવાની ઝડપ શેાધવાથી કામ સરલ અને છે. ૮ાા વાગે અને મીણબત્તીઓની ઊંચાઈ સરખી જ છે, પણ નાની ૧૫ કલાકમાં પૂરી થાય છે અને મેાટી ૨ કલાકમાં પૂરી થાય છે. હવે તે જ ઝડપથી જોઇએ તા મેાટી જાા થી ૮૫ વાગતામાં ૪ કલાક સળગી એ જ વખતમાં નાની ૩ કલાક સળગવી જોઇએ, પણ તે રાા કલાક જ સળગી, કારણ કે તે ઊંચાઇમાં ૧ ઈંચ એછી હતી. એટલે નાની મીણબત્તી સળગવાનું પ્રમાણ ૦ા કલાકે ૧ ઈંચ છે, તે મીણબત્તી કુલ ૪ કલાક સળગી છે, એટલે તેની ઊંચાઈ ૮ ઇંચ હાવી જોઇએ અને બીજી તેનાથી ૧ ઇંચ મેાટી છે, એટલે ૯ ઇંચ હાવી જોઈએ. [ ૯૮ ] : ૭૬. તેના હિસાબ આ રીતે મળી રહેશે : પહેલા દેશમાં ૭૬ × ? = ૩૮ + ૨ =૪૦ નાકરીએ રહ્યા. માકી ૩૬ રહ્યા. Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005358
Book TitleGanit Chamatkar
Original Sutra AuthorN/A
AuthorDhirajlal Tokarshi Shah
PublisherPragna Prakashan Mandir
Publication Year1973
Total Pages210
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy