SearchBrowseAboutContactDonate
Page Preview
Page 196
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૮૭ वांस पांस वांस [ ૮૨ ] છ થાંભલા પર: ચિત્રમાં બતાવ્યા મુજબ પાંચ વાંસ બાંધ્યા હશે, તેથી દરેક ઊંટના મોઢામાં पांस વાંસના બે છેડા ऊंर ર આવ્યા હશે અને એક પણ વાંસ બાકી રહ્યો નહિ હોય. [ ૮૭ ] સામાન્ય માણસને મન આ એક મેટે કેયડે છે, પણ તેને ઉકેલ નીચે પ્રમાણે આવી શકે છે – પ્રથમ ૩ મણનું કુલ્લ ભરી પાંચ મણિયામાં નાખવું. ફરી પાછું એ જ ૩ મણનું કુલ્લ ભરી પાંચ મણિયામાં નાખવું, એટલે પરિસ્થિતિ નીચે મુજબ રહેશે – પાંચ ત્રણ આઠ મણિયું મણિયું મણિયું ૫ મણ ૧ મણ –૩ ૨ મણ હવે પાંચ મણિયું આઠ મણિયામાં ઠાલવી નાખવું એટલે આઠ મણિયામાં કુલ ૭ મણ થશે અને પાંચ મણિયું ખાલી થશે. Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005358
Book TitleGanit Chamatkar
Original Sutra AuthorN/A
AuthorDhirajlal Tokarshi Shah
PublisherPragna Prakashan Mandir
Publication Year1973
Total Pages210
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy