SearchBrowseAboutContactDonate
Page Preview
Page 179
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૭૦ [ ૩૩ ] . એ માણસ ૧૮૫૬માં જન્મ્યો હશે અને ૧૯૨૦માં ૬૪ વર્ષની ઉમરે મરણ પામ્યું હશે, એટલે ૧૯૦૦ની સાલમાં તેની ઉમર ૪૪ વર્ષની હશે. ૬૪ એ ૧૮૫૬ને બરાબર ૨ ભાગ છે. [ ૭૪ ] પહેલા દરવાજે ૧૬, બીજા દરવાજે ૨૮ અને ત્રીજા દરવાજે ૩૭. પહેલા દરવાજા પરના હલ્લા વખતે આવી પરિસ્થિતિ રહી. ૧૨ + ૧૨ + ૧૬ = ૪૮. તે વખતે બીજા દરવાજે ૨૮ – ૧૬ = ૧૨ અને ત્રીજા દરવાજે ૩૭ – ૧૬ = ૨૧ બાકી રહ્યા. બીજા દરવાજાના હલ્લા વખતે ત્યાં ૧૨ કીદારે હતા, એટલે ૧૨ + ૧૨ + ૧૨= ૩૬. તે વખતે પહેલા દરવાજેથી ૪૮ – ૧૨ = ૩૬ રહ્યા અને ત્રીજા દરવાજે ૨૧ – ૧૨ = ૮ રહ્યા. ત્રીજા દરવાજાના હલ્લા વખતે ત્યાં ૯ હતા, એટલે ૯ + ૯ ૯ = ૨૭ થયા. તેમાં પહેલા દરવાજેથી ૩૬ – ૯= ૨૭ રહ્યા અને બીજા દરવાજે ૩૬ – ૯ = ર૭ રહ્યા. આ રીતે ત્રણેયની સંખ્યા સરખી થઈ ગઈ. [ ૩૫ ] કરસન પાસે ૧૧ બકરીઓ હશે, કાળુ પાસે ૧૭ ઘેટાં હશે અને મેઘા પાસે ૭ ગાયે હશે. Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005358
Book TitleGanit Chamatkar
Original Sutra AuthorN/A
AuthorDhirajlal Tokarshi Shah
PublisherPragna Prakashan Mandir
Publication Year1973
Total Pages210
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy