SearchBrowseAboutContactDonate
Page Preview
Page 175
Loading...
Download File
Download File
Page Text
________________ અર્ધા ભાગના ૧૦ અને બીજા અર્ધા ભાગના ૧૦ મળી કુલ ૨૦ આના બીજા પુત્રને પૈસા આપ્યા, તે વખતે હવા. જોઈએ. આ ૨૦ આનામાં ૧ ઉમેરતાં અર્ધો ભાગ બને છે ૨૦ + ૧ = ૨૧, તેથી કુલ પૈસા ૪૨ આના અર્થાત્ ૨ રૂા. ૧૦ આના હોવા જોઈએ. [ ૧૬ ] ત ૩ ૩. ૧૭ ] ઉત્તરમાં નીચેની ચાર સંખ્યાઓ રજૂ કરી શકાય એમ છે: ૧૭૧; ૨પર; ૩૩૩; ૪૧૪. આ દરેક રકમ ઉધેથી પણ એ જ વંચાય છે અને તેને સરવાળે ૯ આવે છે. [ ૧૮ ] ૨૧૨, ૩૨૪, ૨૩૬, ૨૪૮. આ રીતે બીજી રકમે પણ રજૂ કરી શકાય, પરંતુ અહીં ચાર રકમે માગી છે, એટલે આ ચાર રકમો રજૂ કરવામાં આવી છે. [ ૧૮ ] ૩૩ આમાં ચાર તગડા લખેલા છે. ૩૩ અને તેનું પરિણામ ૧ છે. Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005358
Book TitleGanit Chamatkar
Original Sutra AuthorN/A
AuthorDhirajlal Tokarshi Shah
PublisherPragna Prakashan Mandir
Publication Year1973
Total Pages210
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy