SearchBrowseAboutContactDonate
Page Preview
Page 160
Loading...
Download File
Download File
Page Text
________________ પુત્રને આપવા, ચોથે ભાગ વચેટ પુત્રને આવે અને પાંચમે ભાગ નાનાને આપે. કેઈ ઘેડાને મારવો નહિ અને મારી આજ્ઞાનું ઉલ્લંઘન કરવું નહિ.” પુત્ર આ ચિઠ્ઠી વાંચીને મુંઝવણમાં પડ્યા, પણ એવામાં નજીકના ગામમાંથી તેમના કેઈ સગા ઘડા પર બેસીને ત્યાં આવ્યા. તેણે બધી હકીકત સાંભળીને કહ્યું કે આમાં શું? ” અને ઘોડાની વહેંચણી કરી દીધી, તો એ વહેંચણી શી રીતે કરી હશે? ૮૦ ]. મણ મણના બે મહેતો મહેતા, અધમણિયાં બે મહેતલ, મછ ઝીલે મણને ભાર, ઉતરવું પેલે પાર ? મહેતા અને મહેતી એ દરેકનું વજન એક મણ છે અને તેમના બે છોકરાઓનું વજન અડધો-અડધે મણ છે. હવે મછવો માત્ર ૧ મણ ભાર ઉપાડે છે, તો તેમણે નદીના સામે કિનારે શી રીતે જવું ? [ ૮૧ ] એક માણસના ઘરમાં ૩ ફુટ લાંબું અને ૩ ફુટ પહેલું જાળિયું હતું. હવે કઈ પણ કારણસર તેને આ જાળિયાનું કદ અડધું કરવું હતું, એટલે તેણે એ જાળિયાનું Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005358
Book TitleGanit Chamatkar
Original Sutra AuthorN/A
AuthorDhirajlal Tokarshi Shah
PublisherPragna Prakashan Mandir
Publication Year1973
Total Pages210
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy