SearchBrowseAboutContactDonate
Page Preview
Page 146
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૭ [ ૧૮ ] પ + પ લખીએ તે ૧૦ થાય; ૫ ૪૫ લખીએ તે ૨૫ થાય; અથવા બે પાંચડાને સાથે લખી નાખીએ તે પપ થાય; પરંતુ બે વાર લખીને પરિણામ ૩૧૨૫ લાવો. [ ૨૯ ] પપ ના બે સરખા ભાગ પાડે તો પરિણામ શું આવે? ભાગમાં અપૂર્ણાંક ન આવવું જોઈએ. [૩૦] નીચે પ્રમાણે ૧૦ સિક્કા મેજ પર પડેલા છે. હવે તે સિક્કામાંથી એક એક સિક્કો લઈને બીજા પર ચડાવવાને છે. પણ તેમાં શરત એટલી છે કે ઓછામાં ઓછા ૧ સિક્કો તે કૂદાવવો જ જોઈએ, તે કેવી રીતે કૂદાવશે? ૧ ૨ ૩ ૪ ૫ ૬ ૭ ૮ ૯ ૧૦ [ ૩૧ ] ત્રણ જુગારીઓ ૨૦ રૂપિયા લઈને રમવા બેઠા. હવે રમતના અંતે પહેલા જુગારી પાસે એટલા રૂપિયા રહ્યા કે જે બીજા કરતાં ૨ રૂપિયા વધારે હેત તે તેના કરતાં બમણું થાત અને બીજા પાસે એટલા રૂપિયા રહ્યા કે ત્રીજા કરતાં ર બે રૂપિયા વધારે હેત તે તેના કરતાં બમણ થાત, તે દરેક પાસે કેટલા રૂપિયા રહ્યા હશે ? Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005358
Book TitleGanit Chamatkar
Original Sutra AuthorN/A
AuthorDhirajlal Tokarshi Shah
PublisherPragna Prakashan Mandir
Publication Year1973
Total Pages210
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy