SearchBrowseAboutContactDonate
Page Preview
Page 144
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૩૫ [ ૧૮ ] ત્રણ આંકડાની એવી ચાર રકમે બતાવે કે જેના પહેલા આંકડને બીજા આંકડાથી ગુણએ તો પરિણામ ત્રીજા આંકડા બરાબર આવે. [ ૧૮ ] ચાર વાર એકડા લખીને ૧ પરિણામ લાવવું સહેલું છે, પણ ચાર વાર તગડા લખીને ૧ પરિણામ લાવવું હોય તે લાવી શકશે ખરા ? [ ૨૦ ] ત્રણ ત્રણ બિંદુઓની સમાંતરે નીચે પ્રમાણે હાર કરીએ તે બધી મળીને ત્રણની કેટલી હાર દેખાય? [ ૨૧ ] બે ચોગડે જ તે તમે ઘણી વાર લખ્યું હશે, પણ હવે ચાર ચેગડે ૪૪ લખ. અલબત્ત, તેમાં ગણિતની સંજ્ઞા વાપરવાની છૂટ છે. [ ૨૨ ] ચાર આંકડાની એવી કઈ રકમ છે કે જેને ઊધેથી Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005358
Book TitleGanit Chamatkar
Original Sutra AuthorN/A
AuthorDhirajlal Tokarshi Shah
PublisherPragna Prakashan Mandir
Publication Year1973
Total Pages210
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy