SearchBrowseAboutContactDonate
Page Preview
Page 126
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૧૭ પ્રેક્ષકને ભારે રમૂજ ઉપજાવે તેવી છે. ઈંગ્લાંડ તથા અમે રિકામાં આ ટ્રીક ઘણી લેાકપ્રિય થયેલી છે. તેની રીત અહીં આપવામાં આવે છે. (૧) ગંજીફાનાં કાઈપણ એક રંગનાં ૧૩ પાનાં ચે; (૨) તેને નીચે પ્રમાણે ગેાડવા એટલે કે એકની નીચે ખીજાને મૂકતા જાઓ અને એ રીતે ૧૩ પાનાંની થેકડી તૈયાર કરો. ૩-૮--૭-૧-રાણી-૬-૪-૨-ગુલામ-માદશાહુ-૧૦ના ૯-૫. [ અહીં આંકડા લખ્યા છે, તેટલા દાણાંવાળું પાનુ સમજવું. ] આ કૅમ યાદ રાખવા માટે નીચેની કવિતા ઉપયાગી છેઃ ત્રણ આઠ સાત ને એક; રાણી છક્કી ચાર વિવેક, ખગ્ગા ગેાલેા રાજા વળી; દશ નવ પાંચે રમત જ ફળી. (૩) પછી આંકડાના સ્પેલીંગ ખેલતા જાઓ અને તે દરેક કાર્ડ ક્રમશઃ નીચે મૂકતા જાએ. જેમકે-One તો O બેલીને પહેલું કાર્ડ થેકડીને નીચે મૂકવુ, N એલીને ખીજું પાનું તેની નીચે મૂકવું અને E એલીને ત્રીજી પનું તેની નીચે મૂકવું. (૪) આ રીતે એક સંખ્યાના સ્પેલીંગ પૂરા થાય, Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005358
Book TitleGanit Chamatkar
Original Sutra AuthorN/A
AuthorDhirajlal Tokarshi Shah
PublisherPragna Prakashan Mandir
Publication Year1973
Total Pages210
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy