SearchBrowseAboutContactDonate
Page Preview
Page 123
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૧૪ પછી પ્રેક્ષકમાંથી કેઇ એકને ખેલાવી અને કહેવામાં આવે કે તમે આ ૧૫ જોડકામાંથી કાઇ પણ ૧ જોડકું મનમાં ધારી લે અને ભૂલી ન જામે તે માટે કાગળ પર લખી રાખા. તે ધારી લે પછી એ જોડકા ઉઠાવીને ભેગા કરવા. તેમાં કોઈ કાર્ડ આઘુંપાછું ન થઈ જાય તેનું ધ્યાન રાખવું. પછી તે કાની નીચે પ્રમાણે ગાડવણ કરવી : ( તે માટે અભ્યાસ કરવા જરૂરી છે. ૧ ૩ ૨ પ ૭ ૯ ૧૧ ૧૩ ૧૫ ૮ ૧૪ ૧૭ ૧૯ ૧૨ ૪ ૨૦ ૨૧ ૨૩ ૫ ૨૨ ૧૬ ૬ ૨૬ ૨૭ ૨ ૧૦ ૧૮ ૨૪ ૨૮ ૩૦ આ કાર્ડ મૂકવાની રીત એવી છે કે પ્રથમ ૧ નખરના સ્થાને મૂકવું, પછી ૨ નંબરના સ્થાને, પછી ૩ નખરના સ્થાને, પછી ૪ નંબરના સ્થાને. એ રીતે બધાં કાર્ડ ગેાઠવાઈ જાય, પછી પ્રશ્નકારને મેલાવીને પૂછ્યું કે ‘તમારા ધારેલા શબ્દો કોઈ પંક્તિમાં છે? એટલુ જ કહે.’ તે જે જવામ આપે તેના પરથી તમે તરત જ એ શબ્દ શોધી શકશો. ખાસ કરીને એમાં કઈ જોડી રહેલી છે, એટલું જ જોવાનુ, જે જોડી રહેલી હેાય તેને શોધીને તમે તરત જ આપી શકે છે. Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005358
Book TitleGanit Chamatkar
Original Sutra AuthorN/A
AuthorDhirajlal Tokarshi Shah
PublisherPragna Prakashan Mandir
Publication Year1973
Total Pages210
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy