SearchBrowseAboutContactDonate
Page Preview
Page 110
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦૧ દાખલો બીજો : - ૨૫ વર્ષ ( હાલની ઉમર છે.) + ૯૦ ૧૧૫ (તેમાંથી ૧ ચેકતાં ૧૫ રહે, એટલે સરવાળામાં ૧૫ લેવાના છે.) + ૯ ૨૫ (૩) જન્મતિથિ કહેવી. ( વિક્રમ સંવત્ અનુસાર) કોઈ પણ વ્યક્તિએ પિતાની જન્મસાલ, મહિને, પક્ષ, તિથિ અને વાર કાગળ પર લખી રાખ્યા હોય તે ગણિતના આધારે કહી દેવા. આ પ્રયોગ માટે કઈ પણ વ્યક્તિને તેની જન્મસાલ, મહિને, પક્ષ, તિથિ અને વાર એક કાગળ પર લખી રાખવા કહેવું. પછી તેને નીચે મુજબ ગણિત કરાવવું ? ૧. જન્મસાલને ચારથી ગુણો. ૨. તેમાં ૩ ઉમેરે. ૩. આવેલી રકમને ૧૦૦ થી ગુણ. ૪. તેમાં મહિનાને કમાંક ઉમેરે. કારતક ૧, માગસર ૨, આસો ૧૨, એ રીતે મહિનાને કમાંક સમજ. Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005358
Book TitleGanit Chamatkar
Original Sutra AuthorN/A
AuthorDhirajlal Tokarshi Shah
PublisherPragna Prakashan Mandir
Publication Year1973
Total Pages210
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy