SearchBrowseAboutContactDonate
Page Preview
Page 107
Loading...
Download File
Download File
Page Text
________________ ૭. ૯૮ તે જે જવાબ આપે તે પરથી ૨ પાનાં શોષીને આપી શકાય. તે એમ કહે કે મારા પાનાં પહેલી હારમાં છે; તે તે ૧ અને ૨ જ હોવા જોઈએ, કારણ કે તે સિવાય કેાઈ જોડી તેમાં નથી. તે એમ કહે કે પહેલી અને બીજી હારમાં છે; તે તે ૭ અને ૮ હાવા જોઈ એ, કારણ કે તા જ જોડી મળે. જો તે પહેલી એને ત્રીજી હાર કડુ તા ૩ અને ૪ હેાવા જોઇએ. મૂળ મુદ્દે જેનાથી જોડી પૂરી થતી હાય તે એ જ પાનાં તેમાં હાઈ શકે, તે સિવાય નહિ. Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005358
Book TitleGanit Chamatkar
Original Sutra AuthorN/A
AuthorDhirajlal Tokarshi Shah
PublisherPragna Prakashan Mandir
Publication Year1973
Total Pages210
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy