________________
ખાસ જરૂરિયાત હતી
ધ લાભપૂર્વક જણાવવાનું કે “ભગવાન મહાવીર ૨૫સેમા નિર્વાણુ મહત્સવ માહિતી વિશેષાંક” આપના દ્વારા પ્રકાશિત થઈ રહ્યો છે તે જાણી અત્યાધિક આનંદ થયા. આખા વર્ષ દરમ્યાન ગામા, શહેરા, રાજ્યે તથા દેશ-વિદેશામાં પરમાત્મા મહાવીર પ્રભુના નિર્વાણુ મહત્સવની ઉજવણી ઉત્સાહુ અને ઉલ્લાસપૂર્ણાંક થઈ. દેશ અને દુનિયામાં જનહિતકારી અને ધમ પ્રભાવનાનાં કાર્યાં સુંદર થયાં. સત્ર આ મંગલમય મહામહાત્સવ દરમ્યાન થયેલ કાર્યાંની યાદ અને નોંધ સંઘ સમક્ષ રજૂ કરવાની ખાસ જરૂ રયાત હતી, જેથી સંધ આ કાર્યાંની અનુમોદના કરે, અભિન દે. તમારા દ્વારા થઈ રહેલ આ ‘મહાત્સવ માહિતી વિશેષાંક' આ અર્થમાં સાર્થક છે.
તમારા પ્રકાશન કાર્યમાં તમા સફળતા પ્રાપ્ત કરો તેવા અંતરના આશીર્વાદ પાઠવુ છું.
શાંતમૂર્તિ પૂ. આચાર્ય ભગવંત શ્રી વિજયસમુદ્રસૂરીશ્વરજી મહારાજ
પરિનિર્વાણ-માહિતીકેાષ
‘ભગવાન મહાવીર ૨૫૦૦મા નિર્વાણુ મહત્સવ માહિતી વિશેષાંક' ભાઈશ્રી મહેન્દ્ર દ્વારા જોવા મળ્યા. સમય મળી ગયા અને શુ થયું કે એક એક પુષ્ટ અને એક એક લખાણ વાંચવા લાગ્યા, તેમાં ભગવાન મહાવીર ૨૫૦૦મા નિર્વાણુ પ્રસગને પામીને જે અમાપ્રિયતન થયું તે જોતાં રામાંચ ખડાં થઈ ગયાં. મારે મન આની જ મહત્તા હતી. પ્રાયઃ પ્રત્યેક પ્રદેશ, પ્રત્યેક નગર કે જ્યાં ચરમ તીથપતિ શ્રી વીર વધુ'માનસ્વામીના ગુણાનુવાદ થયા છે ત્યાં સત્ર એક દિવસ, એ દિવસ, ત્રણ દિવસ અને આઠ આઠ દિવસ કતલખાના બંધ રહ્યા છે. કેટલેક સ્થળે માંસ અને સુરાનું વેચાણુ બંધની જાહેરાતા થઈ છે. કેટલેક સ્થળે તો અમુક પ્રાણીઓને શિકાર સુધ્ધાં બંધ થયા છે. કેદીઓને મુકિત મળી છે. કે.ઈક સ્થળે ફાંસીની સજા રદ થયેલ છે. (કેન્દ્ર સરકારે પૂરા નિર્વાણવષ દરમ્યાનમાં અપાનાર ફાંસીની સજાને આજીવન કેદની સજામાં ફેરવવાના કાયદો ઘડી, દેશભરમાં તેને અમલી બનાવેલ.—સ'પાદક) આથી આ માહિતી વિશેષાંક' ખરે જ, પરિનિર્વાણની માહિતી પૂરી પાડનારા એક માહિતી કાષ બની ગયા છે. અનેકાન્તવાદી જૈનશાસનના અનેક દૃષ્ટિબિન્દુ ડાય છે તેમાં મારી આ દૃષ્ટ છે કે આ અંકે પ્રભુ મઙાવીરની અહિંસાને યત્કિંચિત અંશે દેશમાં ફરી પ્રવતી છે તેની જાણુ કરી છે. આવી રીતે મધ્યસ્થભાવથી હજી પણ માહિતી મેળવી સહુને આવી સુંદર રમણિય માહિતીથી માહિતગાર બનાવે એ જ.
6
—તી પ્રભાવક પૂ. આચાર્ય ભગવંત શ્રી વિજયવિક્રમસૂરીશ્વરજી મહારાજ
વીસ .
Jain Educationa International
For Personal and Private Use Only
[ માહિતી વિશેષાંક
www.jainelibrary.org