________________
પરમ પૂજ્ય પ્રાતઃસમરણિય ચરમ તીર્થંકર
ભગવાન શ્રી મહાવીર સ્વામી
જેએ વિનયાદિ ગુણેથી વિભૂષિત હતા, માતા-પિતા તથા ગુરુજનોને યોગ્ય આદર કરનાર, સર્વ જેની પ્રત્યે સૌમ્ય પ્રકૃતિથી સૌના હૃદયને જીતનારા હતા...તે
શ્રી વીર પરમાત્માને અમારી કેરી કેટી વંદના છે,
પૂજ્ય માતુશ્રી જડીબેન તથા પૂજ્ય વડીલબંધુ શ્રી ખીમચંદભાઈના આત્મશ્રેયાર્થે
ખેરવા જતના નિવાસી સાહ છગનલાલ ત્રિભોવનદાસના સુપુત્રો શ્રી ચિનુભાઈ, શ્રી શાન્તિભાઈ, શ્રી ચીમનભાઈ
શ્રી દિલીપકુમાર વગેરે પરિવાર,
શ્રી ચી નુ ભાઈ છગન લાલ શાહ સવિતા ટેરેશ, ૧૯૬, ગુજરાત સેસાયટી, સાયન (વેસ્ટ)
મુંબઈ-૪૦૦૦૨૨
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org