________________
પાલિતાણા : ‘શ્રી સિદ્ધ સામાયિક મંડળ’દ્વારા ભવ્ય સમારંભ
ક્ષેત્ર સામાયિક મ`ડળ ના ઉપક્રમે ૨૫૦૦મા નિર્વાણુ વર્ષોંને અનુલક્ષી સમૂહ સ્નાત્ર, સમૂહ યાત્રા, સમૂહ સામાયિક, વકતૃત્વસ્પર્ધા, નિબંધસ્પર્ધા વગેરે કાયક્રમો ઘણા ઉલ્લાસપૂર્વક ચે।જાયાં. ઉપરાંત મંડળ દ્વારા નિર્વાણુ વર્ષના સમાપન સમારંભ ‘સ્ટેટ બેન્ક ઓફ સૌરાષ્ટ્ર ના ડેપ્યુટી જનરલ મેનેજર શ્રી વિનયકાંત કે. મહેતાના પ્રમુખપદે અને
આ પ્રસંગે મ`ડળના પ્રમુખશ્રી ડા. ભાઈલાલભાઈ ખાવીશી, મંત્રી સર્વેશ્રી સોમચ દ્રભાઇ ડી. શાહ, પતિ કપુરચંદભાઇ, ખાલાશ્રમના સુપ્રી. વીરચંદભાઈ, નાગરિક બેન્કના મેનેજર વિનુગુરૂકુળના સુપ્રી॰ નગીનભાઈ, ભાઈ, સ્ટેટ બેન્કના મેનેજર મઢુપાલિતાણાના નગરશેઠ શ્રી ચુનીભાઇ પડયા, સંઘના આગેવાનશ્રી એચરભાઈ, સમારંભના પ્રમુખશ્રી તથા અતિથિવિશેષા, અધ્યાપક જય'તિલાલ એમ. શાહ, માણેક લાલ બગડિયા વગેરેના પ્રવચના
ભાઈ તથા કલકત્તાનિવાસી આગેવાન કા કર્યાં અને પાવા પુરીના ટ્રસ્ટી શ્રી વૃજલાલ ડાહ્યાભાઈ દોશીના અતિથિવિશેષ પદે
મેટાદ :
Jain Educationa International
નૂતન ઉપાશ્રયમાં યાજવામાં આવેલ.
થયા હતા. તેમ જ ઉપરોક્ત સ્પર્ધામાં વિજેતા થયેલાઓને આ પ્રસંગે ઇનામે આપવામાં આવ્યા હતા. મડળને તેમ જ
સ્પર્ધાના વિજેતાઓને માટે અનેક ભાઇઓએ આ પ્રસગે સારી એવી રકમ આપી હતી.
અમદાવાદ–ન વ ૨ંગ પુરા :
અહીં ૨૫૦૦મા નિર્વાણેાત્સવ વષ' દરમ્યાન અનેકવિધ અનુષ્ઠાને અને નિર્માણકાર્યાં ઉમંગભેર થયા છે. તેમાં શ્રી સુમતિનાથનું જિનાલય, સાધ્વીજીઓ માટેના ઉપાશ્રય, આય'મિલશાળા વગેરે મુખ્ય છે.
ARR
શ્રી શ્વેતામ્બર જૈન સાઘ, શ્રી આદિનાથ જૈન મિત્રમ`ડળ અને શ્રી સાસાયટી મિત્રમંડળ દ્વારા નિર્વાણુ કલ્યાણુકને અનુલક્ષી ચાજવામાં આવેલ ભવ્ય પ્રદુશન,
For Personal and Private Use Only
www.jainelibrary.org