________________
૫. પૂજ્ય આચાર્યશ્રી વિજયઅમૃતસૂરિજી મહારાજ અને ૫. પૂજ્ય આચાર્યશ્રી વિજયધર્મ ધુરધરસૂરિજી મહારાજની પ્રેરણા અનુસાર શ્રી કેશરિયાજીનગરની થયેલ સ્થાપના
અદ્ભૂત ર હ સ્ય, આશ્ચય અને સૌન્દ્રય ના જ્યાં ત્રિવેણી સંગમ સધાયા છે.
જીએમાં રહેલ અદ્ભૂત તેજ અને એજસને આભારી છે. આવુ જ એક ઐતિહાસિક રસથી પૂર્ણ શ્રી કેસરિયાજીનગર છે. અહા! શુ' અદ્ભૂત રહસ્ય, આશ્ચય અને સૌદય ને જ્યાં ત્રિવેણી સ‘ગમ સાથે છે એવુ` કેસરિયાનગર આ ભવ્ય જિનાલય નિર્માણ યાજના કરવાની ઇચ્છા કોઇ મહાપુરુષ ના દિલ અને દિમાગમાં ઊભી થયેલી અને સંપૂર્ણ સાકારપણાને પણ પામી શકી. કેશરિયાજી-વીરપર પરા જિનાલય ભવ્ય અને આકષર્ણાંક છે એટલુ જ નહિ પણ દેવાધિદેવ પરમ તારક, પ્રથમ તીથ પતિ, યુગાદિદેવ આ જિનાલયના મૂળનાયક છે. એમની કરુણા નિતરતી દૃષ્ટિ મળતા હૈયાને ઠારે છે. મુખડાના શ્યામ રંગ નિહાળતાં નયનની કીકી ધરાતી નથી. ભકતહૃદયને તેનું પ્રતિષિંખ સતત ઝીલ્યા જ કરવાનું મન થાય છે.
કેસરિયાજી વીરપર પરા મહાપ્રાસાદ નીચેથી ૧૦૮ ફૂટ ઊંચા, ૧૦૦ ફૂટ લાંઞા,
Jain Educationa International
૬૫ ફૂટ પહેાળા, પાંચ શિખી ને એ સામરણાથી શેભતે મહાપ્રાસાદ ભવ્ય છે. નીચે ભૂમિગૃહમાં શિરપુર [આકાલા]માં મહારાષ્ટ્ર અંત રિક્ષ પાર્શ્વનાથજી છે તેવા એક જ આરસમાં કાતરાયેલા, ભૂમિથી અદ્ધર એક જ ફૅસી ઉપર સ્થાપન થયેલાં બિખની મહત્તા કાંઈ જેવી તેવી નથી. ઉપર મેઘનાદ મંડપ છે. તેમાં પ્રગટ પ્રભાવી ચૈતન્યની જીવતમૂતિ' શાશ'ખેશ્વર પાર્શ્વનાથ પ્રભુ બિરાજમાન છે. સૌથી ઉપર પ્રભુ વીરની પરંપરામાં આવેલા ગણધરો, ૧૪ પૂત્રીઆ, ૧૦ પૂર્વધરાના બિંબની સ્થા પના, તેમજ આ હુંડા અવસપિણીકાળમાં પ્રથમ તીથ’પતિએ બ્રાહ્મી તેમજ સુદરીને આપેલ લિપિ અને ૬૪ કળા, ભરતઆહુમલીની મૂર્તિએ આ બધું જોતાં શાસનને સુવર્ણ યુગ આપણી નજર સમક્ષ ખડા થઈ જાય છે. જિનાલયની આજુબાજુ ધક્રિયા કરવાનું મંગલ સ્થાન, ધ મ શા ળા, સાજનશાળા, આય'ખિલભવન,
For Personal and Private Use Only
પાઠશાળા, પુસ્તકાલય દરેક શાસન ઉન્નતિના પ્રકારો ગાઢ વાયેલા છે. થાડા સમયમાં જ તૈયાર થયાં છે અને થઈ રહ્યાં છે.
આ કેસરિયાજીનગર વિ જ્યમાં જૈનધમ માં ઉપસ્થિત થતાં અનેક શંકા-આશકાની સામે પડકારરૂપ બની રહેશે આ નગર ભવિષ્યમાં પથદશ ક ખની રહેશે. આ નગરની મહત્તા તેના બાહ્ય દેખાવને લીધે નથી. જો કે રગમ પ વિશાળ છે. શેભામાં અભિવૃદ્ધિ કરે છે. તદુપરાંત વર્તમાન જૈન શાસનની જરૂરિયાતને લક્ષમાં લઈને ભાવિન વિચાર પણ તેમાં આવિષ્કૃત કરવામાં આવેલ છે. આથી જ દરેક તીર્થાંમાં જેમ પાલિતાણા શ્રેષ્ઠ છે તેમ પાલિતાણાના ભવ્ય ઐતિહાસિક જિનાલયેમાં સીમા ચિન્હરૂપ આ શ્રી કેશરિયાજી વીરપર પરામહાપ્રાસાદ છે.
ભગવાન મહાવીર પરમાત્માના ૨૫૦૦મા વષઁના નિર્વાણુ કલ્યાણકના અનુસંધાન નિમિત્ત આ અજોડ અને બેનમૂન, જિનાલય પથ ઉપરથી પસાર થતાં અનેક ભવ્યાત્માના જીવન કલ્યાણની પર’પરા વહેવડાવતુ અચેતન છતાં ચેતનરૂપ બની માગ દશ ક તરીકે ખડું થએલુ છે.
-
www.jainelibrary.org